in

કસોટીની પ્રેરણાએ સગાઈની ખુશખબરી બધાને આપી દીધી, પણ લવરની તસવીર ના બતાવી

કસોટી જિંદગી કી સીરિયલની પ્રેરણા એટલે કે હિરોઈન એરિકા ફર્નાંડિસે વિશ્વ સામે પોતાના પ્રેમનું જાહેર કરી નાખ્યું. એરિકાએ સોશિયલ મીડિયા પર પોતાના પ્રેમની પ્રથમ એક ઝલક બતાવીને ચાહકોને કહ્યું કે, તે પ્રેમમાં છે અને આ વાતથી તે ખુબ ખુશ છે. એરિકાએ વીંટી પહેરાવતો ફોટો અપલોડ કર્યો અને એક લાંબી પોસ્ટ કરી છે. આ પોસ્ટ પર અલગ અલગ ટીવી સેલેબ્રિટીની શુભકામનાઓ પણ આવી રહી છે.

Chania

Advertisements

Chania

Chania

Chania

Advertisements

Chania

Chania

આ બાબત પરથી એ રહસ્ય પરથી પડદો ઉઠી ગયો કે તેણે સગાઈ તો કરી લીધી છે. એરિકાએ જણાવ્યું કે, હું જ્યારે તારી સાથે હોંઉ તો અલગ હોંઉ છું. હું વધારે હસું છુ. મને ખરાબ કે એકલાપણું નથી લાગતું. હું તારી સાથે મારી જાતને સુરક્ષિત અને મહેસુસ ફિલ કરું છું. આવા અનેક વખાણ કરતી લાંબી પોસ્ટ મુકીને એરિકાએ ચાહકોને સારા સમાચાર આપ્યા છે. આ બધાની વચ્ચે એણે તેના લવરનો ફોટો તો અપલોડ નથી કર્યો. આખરે કોણ છે આ મિસ્ટ્રી લવર એ પણ ફેન્સના મનમાં સવાલો થઈ રહ્યા છે. તો જુઓ અહીં ફોટોઝ…

Advertisements

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

ડ્રોન રાખનારા માટે આવી ગયા છે મહત્વના સમાચાર, કેન્દ્ર સરકારે લાલ આંખ બતાવીને કહ્યું કે….

16 જાન્યુઆરી, 2020નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ