તમારા મનગમતા બોલિવૂડ સ્ટાર્સ છે ટકલા, નકલી વાળ નો કરે છે ઉપયોગ, નંબર 5 થી કદાચ તમે પણ છો અજાણ

Please log in or register to like posts.
News

બોલિવૂડ ભારતની સૌથી મોટી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માનવામાં આવે છે. આ ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા સ્ટાર્સ છે જેમની પાછળ લાખો ફેન્સ પાગલ છે. ફેન ફોલોઈંગ નું કારણ આમની પર્સનાલિટી અને સ્ટાઈલ માનવામાં આવે છે. વાસ્તવમાં, ફિલ્મોમાં કામ કરવા વાળા વધારે પડતા એક્ટર્સ પોતાના ચહેરાની સુંદરતાના કારણે વધારે ફેમસ છે. પરંતુ તમને એ જાણીને નવાઈ લાગશે કે આ લોકો એટલા સુંદર હોતા નથી જેટલા દેખાય છે. આમની સુંદરતાનું સાચું રહસ્ય મોંઘા મોંઘા બ્યુટી પ્રોડક્ટ અને બ્રાન્ડેડ કપડાં છે જે આમને શાનદાર લુક પ્રદાન કરે છે. આજના આ આર્ટિકલમાં અમે તમને કેટલાક એવા ફેમસ બોલિવૂડસેલિબ્રિટીના વિશે બતાવવા જઈ રહ્યા છીએ, તેમની એક ઝલક જોવા માટે દરેક માણસ તરસે છે. પરંતુ આ સ્ટાર હકીકતમાં ટકલા છે અને નકલી વાળ નો ઉપયોગ કરે છે. આમાં કેટલાક સ્ટાર્સ એવા પણ છે,જેના વિશે સાંભળીને તમારા પગની નીચેથી જમીન ખસી જશે.

સાઉથ સ્ટાર રજનીકાંત

જો તમે ફિલ્મો ના દિવાના છો તો રજનીકાંતની ફિલ્મ તમે જરૂર જોઈ હશે. રજનીકાંત ને શાનદાર એક્ટિંગના લીધે ઓળખવામાં આવે છે. એમણે પોતાના કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. જોકે રજનીકાંત પોતાની સ્ટાઇલના કારણે ફેમસ છે. પરંતુ તમને એ જાણીને નવાઈ લાગશે આ પોતાની દરેક ફિલ્મમાં વીક નો ઉપયોગ કરે છે.

અક્ષય કુમાર

ખીલાડી કુમાર એટલે કે અક્ષય કુમારનો લૂક આજની યુવાપેઢીને સૌથી વધારે પસંદ આવે છે. અક્ષય એ વેલકમ,હોલીડે, ગબ્બરવગેરે જેવી ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો છે. આમના ફેન લિસ્ટ ની વાત કરીએ તો લાખો લોકો આમની ઉપર જીવ આપે છે. પરંતુ કદાચ તમને આ ખબર નહીં હોય કે અક્ષય કુમારના ઘણા ઓછા વાળ છે અને પોતાની ફિલ્મોમાં વીકપહેરેલા નજર મા આવે છે.

સલમાન ખાન

ત્રીજા નંબર ઉપર અમે જે અભિનેતાની વાત કરવા જઈ રહ્યા છીએ એમનું નામ સાંભળીને તમે ચોંકી જશો. આ અભિનેતા લાખો દિલોની ધડકન ઉપર રાજ કરે છે. હા તો અમે વાત કરી રહ્યા છીએ સલમાન ખાનની. તમે સલમાન ખાન ની જૂની ફિલ્મોમાં જોયું હશે કે એમના ઘણા ઓછા વાળ દેખાય છે. સલમાન ખાન ના વાળ ખરી ચૂક્યા છે જેના કારણે એમણે વાળની ટ્રીટમેન્ટ કરાવી અને ફરી એમને વાળ આવ્યા છે.

કપિલ શર્મા

કપિલ શર્મા ને કોમેડી કિંગ ના નામ થી પણ ઓળખવામાં આવે છે. કપિલ પંજાબ થી બિલોંગ કરે છે. જ્યારે કપિલે પોતાના કરિયરની શરૂઆત કરી તો એમના માથામાં ઘણા ઓછા વાળ હતા. પરંતુ હવે કપિલ શર્માની તુલનાએમના જૂના લૂક થીકરવામાં આવે તો એમના વાળ ઘણા અને કાળા છે. વાસ્તવમાં કપિલ ના નવા વાળ નું રહસ્ય એમણે વાળ ની સર્જરી કરાવી છે.

અમિતાભ બચ્ચન

ફિલ્મ જગતના શેહેનશાએટલે કે અમિતાભ બચ્ચન આજે દુનિયાભરમાં પોતાના એક્ટિંગ માટે ફેમસ છે. અમિતાભે પોતાના ફિલ્મી કરિયરમાં એકથી ચઢિયાતી એક શાનદાર ફિલ્મોમાં અભિનય કર્યો. પરંતુ શું તમે જાણો છો કે અમિતાભ બચ્ચનની વધતી ઉંમરની સાથે સાથે એમના વાળ પણ ખરી ચૂક્યા છે. એટલા માટે હંમેશા વીક પહેરેલા જોવા મળે છે. અમિતાભના સિવાય બોલિવૂડમાં હજુ બીજા ઘણા એવા ચહેરા છે, જેમના વાળ ખરી ચૂક્યા છે અથવા ઘણા ઓછા છે અને એ એમના ઓરિજિનલલૂકને છુપાવીને રાખે છે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

1
0
0
0
0
0
Already reacted for this post.