in

રણવીર સિંહે કરી પોતાના જ સાથી સ્ટાર ને કરી દીધી કિસ અને કહ્યું તારી ભાભી દીપિકા…

બોલિવૂડ જગતમાં રણવીર સિંહ તેના અભિયન સાથે જ પોતાના પહેરવેશને કારણે વધારે ચર્ચિત છે. રણવીરના કપડા રોજબરોજ ચિત્ર-વિચિત હોય છે. જોકે તે કંઈ નવુ કરવામાં સહેજ પણ ખચકાતો નથી. સાથે જ તે એડવેન્ચર પણ કરતો રહે છે.

હમણાં રણવીર સિંહ એક વીડિયોને લઈને વધુ પડતી ચર્ચામાં છે જેમાં તે એક પુરૂષને જ ચુંબન કરી રહ્યો છે. તે ’83’ના કો-સ્ટાર જતિન સરનાને કિસ કરી રહ્યો છે.

Advertisements

જ્યારે ’83’ની ટીમ બસમાં ફરી રહી હતી ત્યારે રણવીર પોતાના કો-સ્ટાર્સની સાથે મસ્તી કરવામાં વ્યસ્ત હતો. જોત જોતામાં બાબત જોરદાર રમુજી બની ગયો હતો. સૌથી અગત્યની વાત તે છે કે રણવીરે પોતાના કો સ્ટાર જતિન સરનાને કિસ કરી લીધી હતી. કિસ કર્યા પછી રણવીર કહે છે કે, તારી ભાઈ લાઇવ પર છે, જોઈ રહી છે શું થઈ રહ્યું છે. તે પોતાની પત્ની દીપિકા વિશે વાત કરી રહ્યો હતો.


ફિલ્મ 83ને કબીર ખાન ડાયરેક્ટ કરી રહ્યાં છે અને આ મૂવી ઈન્ડિયન ક્રિકેટ ટીમની 1983માં થયેલી જોરદાર વિશ્વ કપ જીત પર સંકળાયેલી છે. ટીમના કેપ્ટન કપિલ દેવ હતા. રણવીર કપિલના રોલમાં જોવા મળશે. તો તેની રીયલ લાઇફ વાઇફ દીપિકા પાદુકોણ તેની ઓનસ્ક્રીન પત્નીની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં તાહિર રાજ ભસીન સુનીલ ગાવસ્કરની ભૂમિકામાં જોવા મળશે, જીવા શ્રીકાંત, સાકિબ સલીમ મોહિન્દર અમરનાથ, જતિન સરના યશપાલ શર્માના, ચિરાગ પાટિલ સંદીપ પાટિલ, દિનકર શર્મા કીર્તિ આઝાદ અને નિશાંત દહિયા રોજર બિન્નાના રોલમાં જોવા મળશે. ફિલ્મ 10 એપ્રિલે રિલીઝ થઈ રહી છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements

ટિપ્પણી
Advertisements

સલ્લુ ભાઈ જોડે કામ કરી ચૂકેલી હિરોઈન બ્લેક બિકિનીમાં જોરદાર લગાવી આગ, જુઓ તસવીરો

ખેલાડી એમ એસ ધોની એ તેમની પત્ની સાક્ષી પર લગાવી દીધા આ આરોપ, વિડિયો અચાનક જ થઈ ગયો વાઇરલ