તમારી ડેટ ઓફ બર્થ પરથી જાણો ક્યારે ખુલશે તમારું નસીબ અને થશે ભાગ્યોદય

Please log in or register to like posts.
News

ન્યૂમરોલૉજી એટલે કે અંક જ્યોતિષથી પણ ભવિષ્ય અંગે ઘણું જાણી શકાય છે.ઉજૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા અનુસાર, અંક જ્યોતિષ દ્વારા ઘણી સમસ્યાઓનું સમાધાન કરી શકાય છે અને સાથે-સાથે એ પણ જાણી શકાય છે કે, કઈ ઉંમરમાં થમારો ભાગ્યોદય થશે. આ બધુ જાણવા માટે સૌથી પહેલાં તો તમારી જન્મતારીખ ખબર હોવી જોઇએ. જેનાથી જાણી શકાય છે મૂળાંક.

કેવી રીતે જાણવો મૂળાંક:

જન્મતારીખ 1 થી 9ની વચ્ચે હશે તો મૂળાંક પણ એ જ રહેશે. જન્મ તારીખ 10 થી 31ની વચ્ચે હોય તો બંન્ને આંકડાનો સરવાળો કરવાથી જે અંક મળે તે મૂળાંક. જો તમારી જન્મતારીખ 23 હોય તો 2+3=5, એટલે તમારો મૂળાંક 5 થયો.

આ વર્ષથી તેમને સફળતા અને ધનલાભ પ્રાપ્ત થશે

24મું વર્ષ શુભફળ અને ઉન્નતિ આપનારું સાબિત થશે

32મું વર્ષ કિસ્મતના સિતારાઓ ચમકાવનારું સાબિત થશે

36મું અને 42મું વર્ષ ખાસ ફળ આપનાર સાબિત થશે

32મું વર્ષ શુભ અને કિસ્મત ચમકાવનારું સાબિત થશે

25મું વર્ષ ઉન્નતિ અને સફળતા લાવનારું સાબિત થશે

38 અને 44મું વર્ષ શુભફળ આપનાર સાબિત થશે

ધનલાભ કરાવનારું સાબિત થશે

આ વર્ષે પૈસા અને નામ પણ પ્રાપ્ત થશે

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

Source:Divyabhaskar

Advertisements

Comments

comments

Reactions

0
0
3
0
0
0
Already reacted for this post.