in

WHOના માહિતી મુજબ, વિશ્વમાં 2.2 અબજ લોકો આંખની પ્રોબ્લેમ થી પીડિત છે

દૃષ્ટિ સંબંધી સમસ્યાઓ પર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે જેમાં કહ્યા પ્રમાણે, બાળકો ઘરની અંદર વધારે સમય પસાર કરતા હોવાથી માયોપિઆ (લઘુ દૃષ્ટિની ખામી) જેવી દૃષ્ટિ સંબંધી સમસ્યા વધી રહી છે. હાલમાં જાહેર કરવામાં આવેલાં રિપોર્ટમાં આંખ સંબંધિત વધતી સમસ્યાને સ્માર્ટફોન કે અન્ય કોઈ સ્ક્રીન સાથે જોડવામાં નથી આવી.

https://i1.wp.com/jobaka.in/wp-content/uploads/2019/10/WHO.jpg?resize=662%2C212&ssl=1

Advertisements

 

અંધત્વ અને બહેરાશના નિવારણ માટે સંકળાયેલ WHOના સહનિર્દેશક દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં અંદાજે 2.2 અબજ લોકો આંખની સાથે જોડાયેલી સમસ્યાથી પીડિત છે.

Image result for VISION

Advertisements

બઉ બધા દેશોમાં વૃદ્ધોની સંખ્યા, અને ખાસ કરીને ઓછી આવક ધરાવતા દેશોમાં આંખની પૂરતી સારવાર ઉપલબ્ધ ન હોવાનું પણ જવાબદાર છે. પરંતુ શારીરિક નિષ્ક્રિયતા અને જીવનશૈલીમાં પરિવર્તન એ આંખોને લગતી સમસ્યાઓમાં વધારો થવા પાછળનાં મુખ્ય કારણો છે.

Image result for VISION

WHOના કહ્યા મુજબ, વર્તમાન સમયમાં લગભગ આંખોની અડધી સમસ્યાને રોકી શકાય છે અને તેને દેશોમાં સ્વાસ્થ્ય યોજનાઓમાં આંખ સંબંધી સ્વાસ્થ્યનેસામેલ કરવા માટે આગ્રહ કર્યો છે.

Advertisements
ટિપ્પણી
Advertisements

ફેસબૂક ગૂગલ પ્લે સ્ટોર પર 500 કરોડ કરતાં પણ વધુ ડાઉનલોડ થયેલી પ્રથમ એપ બની, જાણો વધુ

12 ઓક્ટોબર, 2019નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ