in

‘પરફેક્શન’ માં આમિરખાનથી પણ આગળ છે એમની દીકરી, જુઓ ઇરા ના 5 ‘ગ્લેમરસ અવતાર’

આમિરખાનની દીકરી ઇરા ખાન ફિલ્મ મેકિંગમાં પોતાનું ડેબ્યુ કરવા જઈ રહી છે. ઇરાએ એક નાટક નિર્દેશન શરુ કરી દીધું છે. એના માટે એ ચર્ચામાં છે. ઇરા સોશ્યિલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. સ્માર્ટ ફિલ્મ મેકર હોવાની સાથે ઇરા ઘણી સ્ટાઈલિશ પણ છે. ચાલો તો જોઈએ મિસ્ટર પરફેકશનિસ્ટ આમિરખાનની દીકરીના સુંદર સુંદર ફોટા

Advertisements

ઇરા અત્યાર સુધી જેટલી પણ વાર મીડિયામાં દેખાઈ છે એટલી વાર એ મેકઅપ વગર જ જોવા મળી છે. જોકે મેકઅપ વિના પણ આ સ્ટાર કિડ ખુબ જ સુંદર દેખાય છે.

ઇરા હંમેશા પોતાની બોલ્ડ તસવીરોને લઈને વાહવાહી મેળવે છે. હમણાં એમણે પાર્કમાં એક બેન્ચ પર સૂતી હોય એવો ફોટો શેર કર્યો છે. આ બેન્ચ પર તે આરામ કરતી જોવા મળી રહી છે. આ ફોટામાં ઇરા બ્લેક શોટ્સ અને પીળાં ટોપમાં એક બોસની જેમ સુતેલી જોવા મળી રહી છે. એના કેપશનમાં ઇરાએ કહ્યું,”Huh? December? Already? ” ઠંડીમાં ઇરાનો આ અવતાર ખુબ જ હોટ દેખાઈ રહી છે.

Advertisements

સિમ્પલ અને મેકઅપ રહેવાનો એ મતલબ નથી કે ઇરા સ્ટાઈલિશ નથી. એ પારંપરિકથી લઈને વેસ્ટર્ન સુધી બધા પરિધાનમાં જોવા મળી રહી છે. પછી એ બેકલેસ ગાઉન હોય કે શોટ્સ ઇરા હંમેશા કુલ અને બેબાક અંદાજમાં દેખાય છે.

Advertisements

ઈરાન સ્ટાઈલિશ ફોટોશૂટ પણ ઘણા રસપ્રદ હોય છે, જે કોઈ થીમ પર આધારિત હોય છે. જણાવી દઈએ કે ઇરા જે નાટકનું નિર્દેશન કરવા જઈ રહી છે એ ગ્રીક ત્રાસદી અને પૌરાણિક કથા પર આધારિત છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements
ટિપ્પણી
Advertisements

જૂના પીઠ ના દુખાવા ને દૂર કરવા નો સૌથી સરળ ઉપાય, આ પ્રાકૃતિક ઉપાયો થી કરો ઉપચાર

બોલીવુડની અભિનેત્રીઓને ટક્કર આપે છે સિદ્ધુની દીકરી, ફોટા જોઈને તમે પણ કરશો વખાણ