in

ઠંડીમાં બનાવો આલુપરોઠા , આ વાતોનું રાખશો ધ્યાન તો વધી જશે સ્વાદ

એવું કોણ હશે કે જેને આલુ પરોઠા ના ભાવતા હોય. ખાસ તો ઠંડીની ઋતુમાં એ ખુબ જ હોંશેહોંશે ખવાય છે. લોકો એને નાશ્તામાં પણ ખાવાનું પસંદ કરે છે, તો સાથે જ રાતના ખાવામાં સાથે ખાવાની મજા જ કાંઈક અલગ છે. જો તમને પણ આલુ પરોઠા પસંદ છે , પણ બહારનું ખાવાથી ડરો છો તો અમે તમને જણાવવા જઈ રહ્યા છે કે એ ઘરે કઈ રીતે તૈયાર કરી શકાય ?

Advertisements

આલું પરોઠા બનાવવાની સામગ્રી :

– એક મોટું બટેટું (બાફીને છોલીને મેશ કરેલું)

– એક કપ લોટ

– સ્વાદ મુજબ લીલા મરચાં

Advertisements

– 1 ચમચી સિંધવ મીઠું

– 1 ટેબલસ્પૂન કોથમીર

– શેકવા માટે ઘી

Advertisements

– અટામણ માટે લોટ

આલું પરોઠા બનાવવાની રીત :

સૌથી પહેલા બટેકાનો માવો બનાવી લો, પછી એમાં સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું, લાલ મરચું, લીલું મરચું અને કોથમીર નાખીને મિક્સ કરી લો. હવે બાંધેલો લોટ લો અને એમાં બટકાનો તૈયાર કરેલો માવો મુકો. એ પછી માવાને એમાં ભરીને પછી એને વણી લો. પછી તવી પર તેલ નાખો જયારે તેલ ગરમ થઇ જાય પછી પરોઠાને સારી રીતે શેકી લો.

Advertisements

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

કેટરીના અને ઐશ્વર્યા થી વધારે સુંદર છે બિગ બોસ 13 ની આ કન્ટેસ્ટન્ટ, કરી ચૂકી છે 2 લગ્ન

મહિલાઓની દરેક તકલીફનો રામબાણ ઈલાજ છે બદ્ધકોણાસન , જાણો એ કરવાની રીત