in

ગંભીર બીમારીઓ સાથે જીવી રહ્યા છે આ સુપરસ્ટાર્સ, જેનો કોઈ ઈલાજ નથી

સેલેના ગોમેઝ

Selena Gomez kidney transplant: Francia Raisa 'grateful' to donate ...

લિસ્ટ માં પ્રથમ નામ પ્રખ્યાત સેલેના ગોમેઝનું છે. આ અભિનેત્રીના ઇન્સ્ટાગ્રામ પર 140 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. પરંતુ આ અભિનેત્રીને લ્યુપસ નામનો ભયંકર રોગ છે. આ રોગ આપણા શરીરની રોગ સામે લડવાની શક્તિ ઘટાડે છે. ધીરે ધીરે, આ રોગ કિડની અને અન્ય અવયવોને પણ ખરાબ કરી નાખે છે. દુનિયામાં હજી સુધી આ રોગ નો કોઈ ઈલાજ નથી.

એન્જેલીના જોલી

I joined Hollywood to pay my ailing mother hospital bills ...

આ યાદીમાં બીજું નામ પ્રખ્યાત અભિનેત્રી એન્જેલીના જોલીનું છે. એન્જેલીના જોલીની માતાને કેન્સર હતું. આથી, વારસાગત રીતે એન્જેલીના જોલીના બીઆરસીએ 1 નામ ના જનિનમાં ખામી હતી, જેના કારણે તેને કેન્સર પણ થયું હતું. પરંતુ હવે તેણે ડબલ માસ્ટેક્ટોમી કરાવી છે, જેના કારણે કેન્સરની અસરમાં 80% ઘટાડો થયો છે. પરંતુ આજે પણ તે ફરીથી કેન્સર થવાના જોખમમાં છે.

શકીરા

Waka Waka is still a winner

પ્રસિદ્ધ ગાયિકા શકીરાને કોણ નથી જાણતું. શકીરાને વર્ષોથી ટોક્સોપ્લાસ્મોસિસ નામનો રોગ છે. આ રોગ પરોપજીવી ચેપ દ્વારા થાય છે, જે રાંધેલ માંસ અથવા બિલાડી ખાવાથી થાય છે. આ રોગ નો કોઈ ઈલાજ નથી. મનુષ્ય માત્ર દવાઓની અસરથી જીવી શકે છે.

મિત્રો આશા છે કે તમને અમારો આર્ટિકલ પસંદ આવ્યો હશે. તમે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં આપી શકો છો અને નીચે લાઈક બટન દબાવી આર્ટિકલને લાઈક કરી શકો છો.

Facebook Comments

What do you think?