સેહવાગે જેમને સુપરવુમન બતાવ્યુ હતું, એ દાદી ની વાર્તા ઘણી દુખ ભરેલી છે

Please log in or register to like posts.
News

72 વર્ષ ની ઘરડી સ્ત્રી. નામ,લક્ષ્મી બાઈ. રિટાયરમેંટ ની ઉમર પાર કરી ચૂકેલી આમની આંગળીઓ એટલું ફાસ્ટ ટાઈપિંગ કરે છે જેમ કે રેસિંગ કાર હોય. ટપ ટપ ટપ. ખટ ખટ ખટ. લક્ષ્મી બાઈ મધ્યપ્રદેશ ના સિહોર માં રહે છે. રોજ સવારે સવારે જિલ્લા કલેક્ટર ની આગળ પોતાની ખુરસી ટેબલ લઈ ને બેસી જાય છે. ટેબલ પર મૂકેલું હોય છે ટાઈપરાઈટર. અને પછી દિવસભર અહિયાં બેઠા બેઠા હજારો શબ્દો ટાઈપ કરી લે છે. જિલ્લા કલેક્ટર માં દિવસભર લોકો નું આવવા જવા નું લાગેલું રહે છે. કોઈ ને આ કાગળ બનાવવા નું છે,કોઈ ને આ સેર્ટિફિકેટ જોઈએ. લક્ષ્મી બાઈ આવા જ આવવા જવા વાળાઓ માટે ટાઈપિંગ કરે છે. આજ એમની કમાણી નું માધ્યમ છે. આટલી ઉમર અને ટાઈપિંગ નું કામ,તો પણ આંખો પર ચશ્મા નથી લાગેલા. આમને જોઈ ને વિરેન્દ્ર સેહવાગ પણ ઘણા હેરાન થઈ ગયા હતા. એમને લક્ષ્મીબાઇ નો એક વિડીયો પોતાના ટ્વિટર પર નાખ્યું હતું. કૈપ્શન લખેલું હતું- સુપરવૂમન.

લોન ચૂકવવા માટે ટાઈપિંગ કરતી હતી

વિરેન્દ્ર સેહવાગ ના ટ્વિટ થી લક્ષ્મી બાઈ ના વિશે થોડું જ ખબર પડી હતી. હવે એમનું બાકી નો કિસ્સો આવ્યો છે. કે આ ઉમર માં પણ એમને આટલું કામ કેમ કરવું પડે છે. એમની છોકરીનું એક્સિડેંટ થઈ ગયું હતું. પુત્રી નો ઈલાજ કરાવવા માટે એમણે ઉધાર લીધું હતું. એને ચૂકવવા ની અને ઘર ચલાવવા ની જવાબદારી હવે લક્ષ્મીબાઇ પર જ આવી ગઈ હતી. એટલા માટે એ ટાઈપિંગ કરે છે. કેમકે ઉધાર પૂરું કરવા માટે એ પૈસા ભેગા કરી શકે. એમણે લોકો થી મદદ પણ માંગી હતી. તો એ લોન ચૂકવવા ની સાથે સાથે પોતાના માટે એક ઘર નું પણ બંદોબસ્ત કરી શકે. ન્યૂઝ એજન્સી ANIથી વાત કરતાં એમણે કહ્યું કે –

જ્યારે મારી છોકરી નું એક્સિડેંટ થયું,તો ઈલાજ ના માટે મારે લોન લેવું પડ્યું. મારે એ લોન ચૂકવવું છે. હું ભીખ તો માંગી નથી સક્તી. તો આ કામ કરી રહી છું. DCરાજેન્દ્ર સિંહ અને SDMભાવના વિલંબે ની મદદ થી મને આ કામ મળ્યું. વિરેન્દ્ર સિંહ (સેહવાગ) એ મારો વિડિયો શેર કર્યો. મને ખુશી થઈ. મને ઉધાર ચૂકવવા મદદ જોઈએ. અને એક પોતાનું ઘર પણ જોઈએ.

વિરેન્દ્ર સેહવાગ એ લક્ષ્મી બાઈ નો વિડીયો શેર કરતાં લખ્યું હતું કે –

આ મારા માટે સુપરવૂમન છે. આ મધ્યપ્રદેશ ના સિહોર માં રહે છે. યુવાનો ઈચ્છે,તો આમના થી ઘણું સિખી શકે છે. ના માત્ર ટાઈપિંગ ની આટલી ઝડપ પરંતુ એ હિંમત પણ કે કોઈ કામ નાનું નથી હોતું અને સીખવા-કામ કરવા માટે કોઈ ઉમર સીમા નક્કી નથી હોતી. પ્રણામ.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.