in ,

સફળ થવું છે? આ 7 સિદ્ધાંતો જાણી લો.

પુસ્તક:- સંન્યાસી જેમણે પોતાની બધી સંપત્તિ વેચી નાખી.

લેખક:- રોબિન શર્મા

પ્રકાશન:- જૈકો પબ્લિકેશન

પાના:- 193

કિંમત:- 150

આ પુસ્તક લેખક રોબિન શર્મા દ્વારા લખાયેલું એક પ્રેરણાત્મક પુસ્તક છે. આ પુસ્તક માં એક અતિશય એવા ધનવાન અને ભૌતિક રીતે સુખી સંપન્ન અમેરિકન વકીલ ની વાત છે. આ વકીલ ને અચાનક જ કોર્ટ માં હાર્ટ એટેક આવે છે. કારણ કે તેનું શરીર મહેનત કરી ને થાકી ગયું હોય છે. તેથી તે મન ની શાંતિ મેળવવા માટે હિમાલય માં આવી પહોંચે છે. તે ત્યાં થી અમુક સિદ્ધાંતો ને શીખી ને આવે છે જેની વાત તે લેખક સાથે કરે છે.

એક વસ્તુ સમજી લેવી જરૂરી છે કે સફળતા માત્ર ભૌતિક જ નથી હોતી. તમને પૈસા મળી ગયા એટલે જ તમે સફળ થઇ ગયા, એ એક માપદંડ છે પરંતુ સંપૂર્ણ નથી. તમારે તમારી માનસિક, પારિવારિક, આધ્યાત્મિક અને શારીરિક સફળતા પણ મેળવવા ની જ છે.

તો વધારે મૂળ માં ના જતા હું સાત સિદ્ધાંતો નું જ વિવરણ કરી દઉં છું. જો આપ ને વધુ કોઈ જાણવા ની ઈચ્છા હોય તો કાલ ના લેખ માં એના વિષે વધુ વાત કરીશ. પણ આ પુસ્તક ખરેખર વાંચવા લાયક છે. તમારી જિંદગી ને એકી ઝાટકે બદલી નાખે તેવું શક્તિશાળી પુસ્તક છે.

1. મન ને વશ માં રાખો.

2. ઉદ્દેશ્ય ને અનુસરો.

3. કૈઝન નો અભ્યાસ.

4. અનુશાસનપૂર્ણ જીવન

5. તમારા સમય નો આદર કરો

6. લોકો ની નિષ્કામ સેવા

7. વર્તમાન ને ગળે લગાડો

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

OMG! ખાલી પેટે ચા પીવાથી થશે આ નુકશાન…

UC-19: ગુજરાતના આ ખેલાડીએ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે કરી કમાલ, જાણો કોણ છે તે