in

ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો માટે સારી એવી રકમ લે છે આ 7 સેલિબ્રિટી, જાણવા માંગશો કેટલી ?

આપણે બધા ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફેવરિટ સેલિબ્રિટિ ને ફોલો કરીએ છીએ. એમના ફોટા પર લાઈક અને કોમેન્ટ પણ કરીએ છીએ. એ વાત અલગ છે કે એમનો રીપ્લાય નથી આવતો. હવે ભાવનાઓ ની સાથે વધારે ન રમતા અમે સીધા કામ ની વાત પર આવીએ. વાસ્તવ માં, વાત એવી છે કે ઇન્સ્ટાગ્રામ પર આપણે સેલિબ્રિટિ ના ફોટા જોઈને ખુશ થઈએ છીએ, જાણો છો એક પોસ્ટ ની કિંમત શું છે ? અમને ખબર છે તમને આ વાત નહીં ખબર હોય. એટલા માટે આજે અમે તમને આ વાત બતાવીએ.

ઇન્સ્ટાગ્રામ ની એક પોસ્ટ માટે કેટલો ચાર્જ કરે છે સેલિબ્રિટી

પ્રિયંકા ચોપડા

priyanka

Advertisements

ઇન્સ્ટાગ્રામ પર પોતાના પોસ્ટ દ્વારા ફેન્સ નો પ્રેમ લૂંટવા વાળી દેશી ગર્લ ના એક ઇનસ્ટા પોસ્ટ ની કિંમત 1.87 કરોડ રૂપિયા છે.

વિરાટ કોહલી

virat

વિરાટ કોહલી પણ ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહે છે. કોહલી પ્રેમીઓ ને બતાવીએ ફોટા માટે 1.35 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

Advertisements

આલિયા ભટ્ટ

Alia

આલિયા ના ઇનસ્ટાગ્રામ પર 42.3 મિલિયન ફોલોઅર્સ છે અને એમના એક પોસ્ટ ની કિંમત 1 કરોડ રૂપિયા છે.

શાહરુખ ખાન

shahrukh

Advertisements

ઇનસ્ટાગ્રામ પર કિંગ ખાન ના 20.1 મિલિયન થી પણ વધારે ફોલોઅર્સ છે. કિંગ ખાન ના એક પોસ્ટ માટે 80 થી 1 કરોડ રૂપિયા આપવા માં આવે છે.

અમિતાભ બચ્ચન

bachchan

અમિતાભ બચ્ચન પોતાની કવિતાઓ અને ફોટાઓ દ્વારા પોતાનો ફેંસ ની સાથે કનેક્શન બનાવી રાખે છે. બિગ બી ના એક પોસ્ટ ની કિંમત 40-50 લાખ રૂપિયા છે.

Advertisements

શાહિદ કપૂર

shahid

શાહિદ કપૂર ના ઇન્સ્ટાગ્રામ પર આલિયા થી વધારે 42.9 મિલિયન ફોલોઅર્સ છે. શાહિદ એક પોસ્ટ માટે 20-30 લાખ રૂપિયા લે છે.

નેહા ધૂપિયા

Advertisements

રિપોર્ટ ના પ્રમાણે, નેહા ધૂપિયા એક પોસ્ટ માટે 1.5 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

સ્ટાર્સ ની ઇનસ્ટાગ્રામ પોસ્ટ ની લિસ્ટ Social Media Management Company Hopper HQ દ્વારા રજુ કરવા માં આવી હતી. આમાં બદલાવ હોઇ શકે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements

ટિપ્પણી
Advertisements

પહેલા કઈ ખાસ નહતા દેખાતા હતા આ 12 સ્ટાર્સ, ઉંમર વધવા ની સાથે એમની સુંદરતા પણ વધી ગઈ

સોમનાથ શર્મા : ભારતીય સેના નો એ બહાદુર, જે હાથ ફ્રેકચર હોવા છતાં દુશ્મનો થી લડી પડ્યા હતા