in

5 ડિસેમ્બર એ બુધ કરશે વૃશ્ચિક રાશિ માં પ્રવેશ, કઈ રાશિઓ નું બદલાશે ભાગ્ય, જાણો

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે સમય ની ચાલ ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિ માટે નથી રોકાતી, બદલાવ પ્રકૃતિ નો નિયમ છે અને નિરંતર ચાલતો રહે છે, એ રોકાય એ શક્ય નથી, એવું બતાવવા માં આવે છે કે સમય ની સાથે સાથે ગ્રહો ની સ્થિતિ માં સતત પરિવર્તન થતા રહે છે, જેના કારણે બધી 12 રાશિઓ પર એનો શુભ અને અશુભ પ્રભાવ પડે છે, જો ગ્રહો ની સ્થિતિ કોઈ રાશિ માં યોગ્ય છે એના કારણે શુભ પરિણામ મળે છે, પરંતુ ગ્રહો ની સ્થિતિ યોગ્ય ના હોય તો વ્યક્તિ ને ઘણી મુશ્કેલીઓ થી પસાર થવું પડે છે.

જ્યોતિષ ગણના પ્રમાણે 5 ડિસેમ્બર 2019 એ બુધ ગ્રહ તુલા રાશિ થી વૃશ્ચિક રાશિ માં પ્રવેશ કરશે, આ ડિસેમ્બર મહિના નું પહેલું રાશિ પરિવર્તન હશે, આ પરિવર્તન ને કારણે બધી રાશિઓ પર સારો અને ખરાબ પ્રભાવ બંને જોવા મળશે, આજે અમે તમને પોસ્ટ ના માધ્યમ થી બુધ ના રાશિ પરિવર્તન ના કારણે તમારા જીવન પર કેવી અસર રહેશે? એના વિશે જાણકારી આપીશું

આવો જાણીએ બુધ ના રાશિ પરિવર્તન થી કઈ રાશિ ઉપર રહેશે શુભ પ્રભાવ

મેષ રાશિવાળા લોકો માટે બુધ નું રાશિ પરિવર્તન શુભ રહેશે, તમારા વૈવાહિક જીવન માં જે પણ મુશ્કેલીઓ ચાલી રહી હતી એ દૂર થશે, તમે પોતાના બધા કાર્ય નિર્ધારિત સમય પર કરી શકો છો, તમે પોતાના કોઈ સંબંધી ની સાથે મન ની વાત શેર કરશો, તમારું મન કામકાજ માં લાગશે, તમારા અધૂરા રોકાયેલા કાર્યો ઝડપ થી પૂરા થશે, તમારી કોઈ મોટી સમસ્યા નું સમાધાન નીકળી શકે છે જેનાથી તમે ઘણા પ્રસન્ન રહેશો, તમને સફળતા ના માર્ગ પ્રાપ્ત થશે.

મિથુન રાશિ વાળા લોકો માટે બુધ નું રાશિ પરિવર્તન ઉત્તમ સાબિત થશે, આ રાશિવાળા લોકો ને પ્રેમ સંબંધો માં મધુરતા આવશે, તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે, આવક ના સારા સ્ત્રોત પ્રાપ્ત થઇ શકે છે, મોટા ભાઈ બહેનો ના સહયોગ થી તમને સારો લાભ મળી શકે છે, કાર્યસ્થળ માં તમારા કામકાજ ના વખાણ થશે, વિદ્યાર્થી વર્ગ ના લોકો માટે આ સમય શુભ રહેશે, તમે શિક્ષા ના ક્ષેત્ર માં સફળતા મળવા ના યોગ બની રહ્યા છે, માતા-પિતા ના સ્વાસ્થ્ય માં સુધારો આવશે.

કર્ક રાશિવાળા લોકો માટે બુધ નું રાશિ પરિવર્તન સારું રહેશે, કોઈ જૂની શારીરિક મુશ્કેલી થી છુટકારો મળી શકે છે, સામાજિક ક્ષેત્ર માં માન-સન્માન ની પ્રાપ્તિ થશે, કોઈ નવું મકાન અથવા પ્રોપર્ટી ખરીદવા નું મન બનાવી શકો છો, તમારા વિચારેલા કાર્યો પૂરાં થશે, નોકરી ના ક્ષેત્ર માં તમને સારું લાભ મળી શકે છે, વરિષ્ઠ અધિકારીઓ નો સંપૂર્ણ સહયોગ મળશે, સાથે કામ કરવા વાળા લોકો ની મદદ થી તમે પોતાના રોકાયેલા કામકાજ પુરા કરશો.

કન્યા રાશિવાળા લોકો ને બુધ ના રાશિ પરિવર્તન ના કારણે ઘણા ક્ષેત્રો માં સારો લાભ પ્રાપ્ત થશે, તમારા કામકાજ થી લોકો પ્રભાવિત થઈ શકે છે, તમે કેટલાક જરૂરિયાતવાળા લોકો ની મદદ કરી શકો છો, તમે આર્થિક રીતે મજબૂત રહેશો, ઘર પરિવાર ના લોકો ની વચ્ચે સારો તાલમેલ રહેશે, અચાનક ધનપ્રાપ્તિ ના યોગ બની રહ્યા છે, પરિવાર ના લોકો ને ભરપુર સહયોગ મળશે, તમે કોઇ નવા કાર્ય ની યોજના બનાવી શકો છો, જૂના મિત્ર ની મદદ પ્રાપ્ત થશે.

ધન રાશિવાળા લોકો માટે બુધ નું રાશિ પરિવર્તન સારું સાબિત થશે, તમારી આવક માં વધારો થવા ની સંભાવના બની રહી છે, આવક ના નવા સ્ત્રોત પ્રાપ્ત થઇ શકે છે, સંતાન તરફ થી શુભ સમાચાર મળવા ના યોગ બની રહ્યા છે, જેનાથી તમને ખુશી નો અનુભવ થશે, પ્રેમ સંબંધો માં મધુરતા આવશે, વિદ્યાર્થી વર્ગ ના લોકો ને પ્રતિયોગી પરીક્ષા માં સારા પરિણામ પ્રાપ્ત થશે, પોતાના પરિવાર ના લોકો ની સાથે ખુશનુમા સમય વ્યતીત કરશો, તમે સકારાત્મક રીતે પોતાના બધા કામકાજ પૂર્ણ કરી શકો છો.

કુંભ રાશિવાળા લોકો માટે બુધ નું રાશિ પરિવર્તન શુભ રહેશે, તમારા ભાગ્ય માં વધારો થશે, તમારા બધા કાર્ય ભાગ્ય ના કારણે પૂરા થઈ શકે છે, ધાર્મિક કાર્ય માં જોડાવા નો અવસર પ્રાપ્ત થશે, તમને પોતાના કામકાજ નો સારું લાભ થઈ શકે છે, નાના ભાઈ-બહેનો ની સાથે સંબંધ સારા રહેશે, ઘણા ક્ષેત્ર માં તમને સારા ફાયદા મળી શકે છે, તમારા પરાક્રમ માં વધારો થશે, તમે કોઇ નવા કાર્ય ની યોજના બનાવી શકો છો જે ભવિષ્ય માં ફાયદાકારક રહેશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

કિચન માં હાજર સામાન થી કરો વાળ ને પાર્લર જેવું સ્ટ્રેટ, વાળ સીધા પણ થશે અને ખરશે પણ નહીં

બોલિવૂડના આ મહાનાયક નું સૌથી મોટું ફરમાન, છેવટે બધાને ચોંકાવીને કરી રીટાયરમેન્ટની જાહેરાત