ભારતીય ક્રિકેટ ટીમ ના એવા 5 ખેલાડી, જેમણે કરોડપતિ ની પુત્રી થી લગ્ન કર્યા છે, ચોથું નામ તમને હેરાન કરી દેશે

Please log in or register to like posts.
News

મિત્રો આજે અમે તમને કંઈક એવી જાણકારી આપવા જઈ રહ્યા છે, તમને બતાવી દઈએ કે ભારતીય ક્રિકેટ ટીમ માં એવા ઘણા ખેલાડીનો સમાવેશ થાય છે જેમણે એક કરોડપતિની પુત્રી થી લગ્ન કર્યા છે. આજે અમે ભારતીય ક્રિકેટ ટીમના એ પાંચ ખેલાડીઓના વિશે વાત કરીશું જેમણે કરોડ પતિની પુત્રી થી લગ્ન કર્યા છે. તો ચાલો અમે તમને બતાવી દઈએ કે ભારતીય ક્રિકેટ ટીમના એ પાંચ ખેલાડી ના નામ અને એ પાંચ માથી ચોથું નામ સાંભળીને તમે હેરાન થઈ જશો

સચિન તેંદુલકર

ભારતીય ક્રિકેટ ટીમ ના સૌથી મોટા અને ઘણા મહાન ખેલાડી સચિન તેંદુલકર જે ઇન્ડિયા ક્રિકેટ ટીમ ના ઘણા મોટા બેટ્સમેન છે અને હવે તમને બતાવી દઈએ કે આમ ની પત્નીનું નામ અંજલિ તેંડુલકર છે. જાણકારી માટે બતાવી દઈએ કે અંજલી તેંદુલકરના પિતા એક ઘણા મોટા બિઝનેસમેન હતા.

રવિન્દ્ર જાડેજા

ઇન્ડિયન ટીમ ના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા ની પત્ની નુ નામ રીવા સોલંકી છે. અમે તમને બતાવી દઈએ કે રીવા સોલંકી ના પિતાનું નામ હરદેવ સોલંકી છે અને એ એક લોકલ કોન્ટ્રાક્ટર છે. રીવા સોલંકી ના ભાઈ કોંગ્રેસના લીડર પણ રહી ચૂક્યા છે. અને આ પણ એક કરોડપતિની પુત્રી છે.

ગૌતમ ગંભીર

આ પણ ભારતીય ક્રિકેટ ટીમના સારા બેટ્સમેન છે. તમને બતાવી દઈએ કે ગૌતમ ગંભીરે જે છોકરી થી લગ્ન કર્યા છે એ છોકરી નું નામ નતાશા જૈન છે અને આમના પિતા રવિન્દ્ર જૈન એક મોટા બિઝનેસમેન હતા.

રોહિત શર્મા

ઇન્ડિયન ક્રિકેટ ટીમ ની જાન છે રોહિત શર્મા. તો તમને આ પણ બતાવી દઈએ કે એમની પત્નીનું નામ રિતિકા સજદેહ છે તમને બતાવી દઈએ કે રિતિકા ના પિતાજી મોટા ઈન્ડસ્ટ્રિયાલિસ્ટ છે અને એ મુંબઈમાં રહેવાવાળા છે. અને રિતિકા પણ એક કરોડપતિ ની પુત્રી છે.

ઇરફાન પઠાણ

તમારી જાણકારી માટે બતાવી દઇએ કે આ ભલે ટીમ ઇન્ડિયા માં હવે ના રમતા હોય પરંતુ આઇપીએલ ના ઘણા મહાન બેટ્સમેન છે ઇરફાન પઠાણ. એ પણ બતાવી દઈએ કે જે છોકરી થી આમણે લગ્ન કર્યા છે,એ એક મોડલરહી ચૂકી છે. એમનું નામ સફા બેગ છે, અને આમના પિતા પણ એ ઘણા મોટા બિઝનેસમેન છે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.