આ છે એ ૫ મોટા અસત્ય, જેને છોકરીઓ ઘણી ચાલાકી થી બોલે છે

Please log in or register to like posts.
News

કહેવાય છે કે દરેક વસ્તુ ન સમજવું ઘણું આસાન છે સિવાય કે છોકરીઓ ને સમજવું. કેમ કે છોકરીઓ એવી સરળ દેખાય છે, અંદર થી એટલી જ ઉલ્જેલી હોય છે. અહી તો સાઈઝ પણ છોકરીઓ ની પૂરી રીતે સમજવી મુસ્કેલ છે. એમ તો છોકરીઓ ની લાઈફ નો સિમ્પલ ફંડો હોય છ કે એમને જૂથ બોલવા વાળા છોકરાઓ થી એલર્જી હોય છે. પણ આના બ્લડે એ પોતે ખોટું બોલવામાં એક્સપર્ટ હોય છે. જો તમારી પણ કોઈ ગર્લફ્રેન્ડ છે અને તમે વિચારો છો કે એ તમારાથી જૂથ નથી બોલી શકતી તો એ તમારા મન નો ઘણો મોટો ભ્રમ છે. કેમ કે આ દુનિયામાં લગભગ ૯૭% છોકરીઓ એના બોયફ્રેન્ડ આ ૫ વાતો જેને છોકરીઓ જુઠું બોલે છે. આજ ના આર્ટીકલ માં અમે તમને છોકરીઓના એવા જ જુઠો વિષે જણાવા જઈ રહ્યા છીએ, જે એને પોતાના સાથી થી ઘણી ચાલાકી થી બોલે છે.

હા માં હા મિલાવવી

‘ધ રીચેસ્ટ’ મેગ્જીન અનુસાર છોકરીઓ ની અંદર ઈર્ષ્યા ની ભાવના ઘણી વધારે મળે છે. એવા માં જો તમે તમારી ગર્લફ્રેન્ડ ની સામે કોઈ અન્ય છોકરીની તારીફ કરો છો તો એ ભલે એ સમયે એની ફીલિંગ શેર નથી કરતી અને એમ જતાવે છે કે જેમ કે એને કોઈ ફર્ક નથી પડતો. આ સિવાય અમુક છોકરીઓ તો બોયફ્રેન્ડ ની વાત માં જુઠી હા માં હા કરે છે. પણ એક ના એક દિવસ એ વાત નો ગુસ્સો તમારી પર નીકાળી જ દે છે.

મેકઅપ નો અસત્ય

આજ ના અ બદલતા દોર માં ફેસન અને મેકઅપ દરેક છોકરીની પેહલી ચોઈસ હોય છે. આવામાં છોકરીઓ ખાવાનું ભૂલી શકે છે પણ મેકઅપ કરવાનું નથી ભૂલતી. અક્સર છોકરીઓ પોતાના બોયફ્રેન્ડ ને જુઠું બોલે છે કે એ કોઈ પ્રકાર નો મેકઅપ નથી કરતી અને ના તો પોતાના પર અધિક ધ્યાન આપે છે, પણ હકીકત કઈક અલગ જ છે.

મસ્તી કરવા માટે કહેવું

આજના સમય માં દરેક જણ પોતાના કામ માં એટલા વ્યસ્ત થય ગયા છે કે કોઈ ને મસ્તી અને એન્જોય કરવાનો સમય જ નથી મળતો. એવામાં જો કોઈ છોકરો પોતાના ફ્રેન્ડ સાથે આઉટીંગ પર જવા ઈચ્છે તો છોકરીઓ ઘણી ચિડાય જાય છે. કેમ કે દરેક છોકરી એના બોયફ્રેન્ડ સાથે ખાલી સમય વિતાવવા ઈચ્છે છે અને એન્જોય કરવા ઈચ્છે છે. એવા માં એ ના ચાહતા પણ કહી દે છે કે ‘જાઓ પોતાના દોસ્તો સાથે થોડું મસ્તી મજાક કરી આવો’ પણ અંદર થી એ આવત નો વિરોધ કરે છે.

સ્પેસ આપવાનું અસત્ય

અક્સર છોકરીઓ પોતાના બોયફ્રેન્ડ ને સ્પેસ આપવાનું જુઠ કહે છે. એ એમને એવું જતાવે છે કે એમના સાથી ને વ્યસ્ત હોવાથી કોઈ ફર્ક નથી પડતો અને એ એમના સમય ની કદર કરે છે. પણ, એવું કઇજ નથી. કેમકે દરેક છોકરી ઈચ્છે છે કે એનો બોયફ્રેન્ડ એને સમય-સમય પર વાતો કે ચેટ કરે અને એમના બોલાવતા જ હાજર થય જાય.

ખુશ દેખાવાનો દેખાવો

જયારે કોઈ છોકરીને પોતાના સાથી ઓર ગુસ્સો આવે છે તો એ એને સીધી રીતે નથી જ્તાવતી અને એને નોરમલ હોવાનો દાવો કરે છે. પણ એમને ચીડાયેલ અને ગુસ્સા વાળો વ્યવહાર બધું જ કહી દે છે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.