5 એપ્રિલનું રાશિફળ: જાણો, આજે કોનો દિવસ રહેશે શુભ

Please log in or register to like posts.
News

મેષ(Aries):

ઊંડા ચિંતન-મનન તમને અલૌકિંક અનુભૂતિ કરાવશે. વાણી પર સંયમ રાખવાથી તમે ગેરસમજથી બચી શકશો. અચાનક ધન લાભ થશે. શત્રુઓથી બચીને રહેવું. નવા કાર્યનો પ્રારંભ ન કરવો.

વૃષભ(Taurus):

ગૃહસ્થ જીવનમાં સુખ-શાંતિનો અનુભવ કરશો. પારિવારિક સભ્યો અને નજીના મિત્ર સાથે ભોજન કરવાની તક મળશ. નાન પ્રવાસનું આયોજન થવાની સંભાવના છે. ઘન લાભ થશે.

મિથુન(Gemini):

આજે તમે અધૂરા કાર્યો પૂરા કરી શકોશો. તેમને સફળતા અને યશની પ્રાપ્તિ થશે. ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવણ તમારા મનને પ્રસન્ન રાખશે. સ્વાસ્થ્ય સારું રહેશે. આર્થિક લાભ થશે. ઓફિસમાં મનભેદ થઈ શકે છે.

કર્ક(Cancer):

નવા કાર્યો શરૂ કરવા માટે આજે સારો દિવસ નથી. આકસ્મિક ધન ખર્ચ થશે. આજે વાદ-વિવાદથી મનદુખ ખઈ શકે છે. વધુ પડતો ઉત્સાહ તમને નુકસાન ન પહોંચાડે તેનું ધ્યાન રાખવું. યાત્રા-પ્રવાસમાં મુશ્કેલી આવી શકે છે.

સિંહ(Leo):

નકારાત્મક વિચાર હતાશા પેદા કરી શકે છે. શારીરિક અને માનસિક રૂપથી અસ્વસ્થતાનો અનુભવ થશે. માતા-પિતા સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું. જમીન મકાન તથા વાહનના દસ્તાવેજ સંભાળીને રાખવા.

કન્યા (Virgo):

સમજા વિચાર્યા વગર કોઈ કાર્ય કરવા નહીં. કાર્યમાં સફળતા મળશે. પ્રતિસ્પર્ધિઓ તમને હરાવી શકે છે. ભાઈ બંધુઓ અને પડોશીઓ સાથે સારા સંબંધ રહેશે. આર્થિક લાભ મળશે. સાર્વજનિક માન-સમ્માન પ્રાપ્ત થશે.

 તુલા(Libra):

તમારો જિદ્દી વ્યવહાર છોડીને સમાધાનપૂર્વક વ્યવહાર કરવો. તમારી અનિયંત્રિત વાણી મનભેદ ઊભા કરી શકે છે. તમે કોઈ ચોક્કર નિર્ણય કરી શકશો નહીં. આજે મહત્વના નિર્ણયો ન કરવા તેવું ગણેશજી કહી રહ્યા છે.

 વૃશ્ચિક(Scorpio):

તન-મનથી ખુશ અને પ્રફુલ્લિત રહેશો. પરિવારજનો અને મિત્રો સાથે ભોજન પ્રવાસ અથવા મુલાકાતનું આયોજન થઈ શકે છે. જીનવસાથી સાથે આત્મીયતાનો અવસર આવશે. આર્થિક લાભ થશે. શુભ અવસર પર બહાર જવાનું પ્લાનિંગ થઈ શકે છે.

ધન(Sagittarius):

માનસિકરૂપે તમે અસ્વસ્થ્ય રહી શકો છો. ગુસ્સા પર અંકુશ રાખવો. દુર્ઘટનાઓ પ્રતિ સજાગ રહેવું. કોર્ટ-કચેરીના મામલે સાવધાન રહેવું. વધુ ખર્ચને કારણે પૈસાની તંગી આવી શકે છે.

 મકર(Capricorn):

નોકરી ધંધા અને અન્ય ક્ષેત્રોમાં આજનો દિવસ લાભદાયી રહેશે. મિત્રો, સગા સંબંધીઓ સાથે બહાર જવાનું થશે. માંગલિક પ્રસંગોમાં ઉપસ્થિત રહેશો. સ્ત્રી મિત્રો સાથે જીવનસાથી અને સંતાન તરફથી લાભ થશે.

કુંભ(Aquarius):

નોકરી અને વ્યવસાયમાં સ્થિતિ તમારી માટે અનુકૂળ રહેશે અને કાર્યમાં સફળતા મળશે. ગૃહસ્થજીવનમાં આનંદ રહેશે. ધન પ્રાપ્તિ અને પ્રમોશના યોગ છે.

મીન(Pisces):

સ્વાસ્થ્યના સંબંધમાં ફરિયાદ રહેશે. નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ સાથે સાવધાની પૂર્વક કાર્ય કરવા. સંતાનોની સમસ્યાની તમને ચિંતા રહેશે. પ્રતિસ્પર્ધી તેમની ચાલમાં સફળ રહેશે.

                                                                                                   – બેજાન દારૂવાલા

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.