in

90’s ના બાળકો નું બાળપણ કેવું હતું, એમની પ્રેમ ભરેલી એક ઝલક છે આ 40 ફોટાઓ માં

તમે હંમેશા 90’s ના સમય ના વિશે લોકો ને વાત કરતાં સાંભળ્યું હશે. આ સમય ના વિશે તમે બધા ના મોઢા થી વખાણ સાંભળ્યા હશે. પરંતુ આજકાલ ના નવજુવાન ને કદાચ ખબર નહીં હોય કે એ સમય કેવો હતો.અમે આ સવાલ નો જવાબ લઈ ને આવ્યા છીએ. આ પોસ્ટ ને જોઈ ને નવા જમાના ના બાળકો ને એ સોનેરી સમય નો આઈડિયા આવી જશે અને જૂના લોકો ની યાદો તાજા થઇ જશે.

એ જમાના માં આના સહારે ટાઇમપાસ થતો હતો.

સન્ડે કંઈક આવો પસાર થતો હતો

લેન્ડલાઈન ફોન, જેમાં પાડોશીઓ ના પણ ફોન આવતા હતા

આના તો બાળકો પણ દિવાના હતા.

ક્વોલીટી વોલ્સ ની આઈસ્ક્રીમ વાળા ની બધા રાહ જોતા હતા.

પોતાની સાયકલ હોવી એ એક મોટી વાત હતી.

સ્કૂલ માં ઇંગ્લીશ બોલવા માં બધા પોતાની શાન સમજતા હતા

આ એ ગેમ છે જે બાળકો હંમેશા ગલીઓ માં રમતા હતા

ત્યારે સ્ટાર પ્લસ કંઈક આવું દેખાતું હતું

Duke Tales બાળકો નો ફેવરીટ કાર્ટુન હતો.

સંડે ચંદ્રકાંતા સિરીયલ ની રાહ જોતા હતા.

ચાચા ચૌધરી, ચંપક, નાગરાજ કોમિક્સ મિત્રો થી ઉધાર લઈ ને વાંચતા હતા

મિલ્ટન ની બોટલ

ઇંક પેન નો ઉપયોગ કરવો

કેટલાક લોકો ની પાસે જ મોબાઈલ ફોન હતા

મારુતિ 800

ફ્લાઇટ ની જગ્યા એ રેલ થી મુસાફરી કરવી

પારલે Kissmi માટે મિત્રો થી ઝગડવું

પેહલા રૂપિયા ની જગ્યા એ પૈસા પણ ચાલતા હતા

બેસ્ટ કોમેડી સિરિયલ શ્રીમાન- શ્રીમતી

સિગરેટ કેન્ડી

onida વાળા ડેવિલ

આદર્શ બાળક જેવા ચાર્ટ થી વાંચવું

VHS ઉધાર ઉપર લઈ ને મુવી જોવું

ચિંગમ ની સાથે મળવા વાળા ટેટુ

રસના વગર દરેક પાર્ટી અધૂરી રહેતી હતી

DD 1 ના બધા એન્કર ના નામ યાદ રહેતા હતા

જ્યારે પણ કોઈ વિદેશ જતું હતું તો બાળકો માટે Toblerone ચોકલેટ લાવતા હતા

લકી અલી, બાબા સહગલ, અલીશા ચિનોય ના પોપ સોંગ

‘હિપ-હિપ હર્રે’ સ્કૂલ જવા વાળા બાળકો નો ફેવરેટ સીરીયલ

નટરાજ નો Geometry box

લાઈટ જવા ઉપર તરત પાવર હાઉસ પર ફોન કરવું

આનો અર્થ હતો ટીવી સિગ્નલ માં કોઈ ખરાબી આવવું

લાઈટ વાળા બુટ નો ક્રેઝ

ટીવી પર ‘મિલે સૂર મેરા તુમ્હારા’ ગીત આવતા જ ગાવા લાગવું

Reynolds નું પેન

બાટા ના પીટી શૂઝ

સુપર હીરો નો અર્થ શક્તિમાન

અંતાક્ષરી રમવું

હાજમોલા

આવી ગઈ ને 90’s ની યાદ ?

ટિપ્પણી

ગુજરાતનો ઇતિહાસ : જેઠાભાઈની વાવ – ઇસનપુર (અમદાવાદ)

બીજા એક્ટર્સ ને ચા પીવડાવવા વાળો આ છોકરો બની ગયો સુપર સ્ટાર, બ્રાન્ડ વેલ્યુ છે 300 કરોડ થી વધારે