3000 કરોડની માલકીન હતી ગાયત્રી દેવી જેને શાહરુખ ખાન અને અમિતાભ બચ્ચન પણ દિલ આપી ચુક્યા હતા

Please log in or register to like posts.
News

ભારત એક એવો દેશ છે જેમાં રાજાઓ અને રાણીઓ રાજ કરતા હતા એવી એક મહારાણી હતી જે 3000 કરોડની માલકીન હતી. એ મહારાણીનું નામ ગાયત્રી દેવી હતું. ગાયત્રી દેવીનો જન્મ 23 મેં 1919મા લંડન યુનાઇટેડ કિંગડમમા થયો હતો અને 29 જુલાઈ 2009મા જયપુરમાં છેલો સ્વાસ લીધો હતો.

મહારાણી ગાયત્રી દેવીને સન 1940મા માનસિંહની સાથે લગ્ન કર્યા હતા. પણ માનસિંહની 1970મા મરી ચુક્યા હતા. મહારાણી ગાયત્રી દેવીના અમિતાભ બચ્ચન પણ દીવાના હતા અને શાહરુખ પણ દીવાના થઈ ગયા હતા.

જયપુરની પૂર્વ મહારાણી ગાયત્રી દેવીની મરણતિથી 29 જુલાઈ છે એજ ટાઈમેં મહારાણી ગાયત્રી દેવીના મૃત્યુ પછી અમિતાભે પોતાના બ્લોગ ઉપર લખ્યું હતું કે એ સુંદરતાની ખૂબજ સારી મૂર્તિ હતી.

શાહરુખ ખાનને પણ એક વાર પૂછવામાં આવ્યું હતું કે સૌથી સુંદર લેડી કોણ લાગે છે તો શાહરુખ ખાને બહુજ સરણતાથી જવાબ આપ્યો હતો કે મહારાણી ગાયત્રી દેવીના જલવા બધી જગ્યાએ છે અને ગાયત્રી દેવી સુનંદરતાની મિસાલ છે.

જો તમને અમારી પોસ્ટ ગમી હોય તો લાઈક, કમેન્ટ અને સેર કરજો. અને આવી નવી જાણકારી માટે અમારી ચેનલ ફોલલૉ કરજો.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

1
0
0
0
0
0
Already reacted for this post.