હિંદુ નામ થી લોકપ્રિય રહી છે આ 3 એક્ટ્રેસ વાસ્તવ માં છે મુસ્લિમ, આમના નામ જાણી ને તમે પણ થઈ જશો હેરાન

Please log in or register to like posts.
News

બોલીવૂડ મા એવી ઘણી એક્ટ્રેસ છે જેમણે મોટા પડદા પર પોતાના અભિનય થી ના માત્ર દર્શકો નું દિલ જીત્યું પરંતુ બોલિવૂડ ને ઘણી સારી ફિલ્મો પણ આપી. પછી એ કંગના રાણાવત હોય,દિપીકા પાદુકોણ હોય કે આલિયા ભટ્ટ,બધી અભિનેત્રીઓ નો પોતાનો જુદો અને ખાસ અંદાજ હોય છે. કેટલીક અભિનેત્રીઓ ફિલ્મો માં આવવા માટે પોતાનું નામ પણ બદલી લે છે તો કોઈ પોતાના ધર્મ ને બદલી લે છે. પરંતુ આજે અમે તમને હિંદુ નામ થી લોકપ્રિય રહેલી આ 3 એક્ટ્રેસ જે વાસ્તવ માં હિંદુ નહીં પરંતુ મુસ્લિમ પરિવાર થી સંબંધ રાખે છે. પડદા પર વધારે પડતાં પાત્ર હિંદુ ના અને જેમણે દર્શક પણ આજ સુધી હિંદુ જ માનતા આવ્યા છે વાસ્તવ માં મુસ્લિમ હતી શું જાણો છો તમે એમના નામ ?

હિંદુ નામ થી લોકપ્રિય રહી આ 3 એક્ટ્રેસ

બોલીવૂડ માં ત્રણ પેઢી ની આ અભિનેત્રીઓ છે 60 ના દશક ની મધુબાલા,70 ના દશક ની રીના રોય અને 90 ના દશક ની તબ્બુ જેમણે ફિલ્મો માં વધારે પડતાં પાત્ર હિંદુ ના કર્યા પરંતુ વાસ્તવ માં અસલ જિંદગી માં એ મુસ્લિમ પરિવાર થી સંબંધ રાખવા વાળી છે. ચાલો નાખીએ આ અભિનેત્રીઓ ના ફિલ્મી કરિયર અને આંતરિક જીવન પર એક નજર. . .

1. મધુબાલા

ક્યારેક રાજ કપૂર,દિલિપ કુમાર અને સુનિલ દત્ત ની સાથે આમના અફેર ના કિસ્સા બોલીવૂડ ની ગલીઓ માં હેડ્લાઇન્સ માં રેહતા હતા તો ક્યારેક ગાયક કિશોર કુમાર થી પોતાના પ્રેમ ની ભીખ માંગતી હતી,કઈક આવું રહ્યું અભિનેત્રી મધુબાલા નું સફર. 60 ના દશક માં પોતાના અભિનય અને સુંદરતા થી લોકો ને પોતાના દિવાના બનાવવા વાળી મધુબાલા નું અસલી નામ મુમતાજ બેગમ હતું. બોલીવૂડ માં પોતાનું પગ મુક્તા જ એમને પોતાનું નામ બદલી ને મધુબાલા રાખી લીધું. બતાવી દઈએ કે મધુબાલા જેમનું અસલી નામ મુમતાજ બેગમ છે એ દિલ્લી ના એક મુસ્લિમ પરિવાર થી સંબંધ રાખતી હતી. મધુબાલા નું બોલીવૂડ માં ખરી ઓળખાણ એમની ફિલ્મ ‘નીલકમલ’(1974) થી મળી હતી. એના પછી એમણે ફિલ્મ મુગલે-આજમ થી બોલીવૂડ માં એક નવો ઇતિહાસ રચી દીધો હતો.

2. રીના રોય

ક્યારેક શત્રુઘ્ન સિંહા ની સાથે લવ અફેર માટે હેડલાઇન માં હતી. તો ક્યારેક ફિલ્મો માં ‘શીશા હો યા દિલ હો આખિર તૂટ જાતાં હૈ’ગાતા ફરવા વાળી રીના રોય નો જન્મ 7 જાન્યુઆરી,1957 એ એક મુસ્લિમ પરિવાર માં થયો હતો. રીના નું અસલી નામ સાયરા અલી હતું. અને એમણે પોતાના કરિયર માં નાગિન,આશા, અર્પણ,જાની દુશ્મન, કાલી ચરણ,અપનાપન,ગુલામી,બદલતે રિશ્તે,ધનવાન,આદમી ખીલોના હૈ, હથકડી,પ્યાસા સાવન,નસીબ,રાજ તિલક,અંધા કાનૂન,સનમ તેરી કાસમ,ઉધાર કા સિંદૂર અને સો દિન સાસ કે જેવી સુપર હિટ ફિલ્મો માં કામ કર્યું હતું. પછી એમણે પાકિસ્તાન ના પૂર્વ ક્રિકેટર મોશીન ખાન થી લગ્ન કરી લીધા જોકે પછી આમના છૂટાછેડા પણ થઈ ગયા હતા.

3. તબ્બુ

90’sનું સુપર હિટ ગીત ‘રુક-રુક,અરે બાબા રુક’થી યુવા દિલ માં જગ્યા બનાવવા વાળી એક્ટ્રેસ તબ્બુ નું અસલી નામ તબસ્સુમ ફાતિમા છે. 4 ન્વેંમ્બર 1971 એ હૈદરાબાદ ના એક મુસ્લિમ પરિવાર માં જન્મેલી તબ્બુ એ પોતાના ફિલ્મી કરિયર માં હવા,દ્રશ્યમ,ચાંદની બાર,હૈદર,હમ સાથ સાથ હૈ,ગોલમાલ અગેન,જય હો,વિજય પથ,લાઈફ ઓફ પાઇ,હકીકત,ચીની કમ,જીત,વિરાસત,હેરા ફેરી,માચિસ,બીવી નંબર-1,અસ્તિત્વ અને બોર્ડર જેવી સુપરહિટ ફિલ્મો માં કામ કર્યું છે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.