3 ઇડિયટ ના ચતુરની પત્ની છે ખુબ વધારે સુંદર, ભરોસો ના હોય તો જાતે જોઈ લો

Please log in or register to like posts.
News

બોલિવૂડ ના સ્ટાર્સ નું જીવન ખુબ અલગ હોય છે. આ સ્ટાર્સની જીવન સામાન્ય લોકોની તુલનામાં બિલકુલ અલગ હોય છે. તે પણ આપણી જેમ હાડકા અને માસથી બનેલા હોય છે, પણ તે ઘણા મામલામાં અલગ હોય છે. આ સ્ટાર્સ ની જિંદગી સામાન્ય લોકો થી બિલકુલ સરખામણી થતી નથી. કેટલાક એવા પણ અભિનેત્રી અને અભિનેતા છે જે આ ચમક-ધમક ની દુનિયામાં રહેવા પછી બિલકુલ સાધારણ જિંદગી જીવવાનું પસંદ કરે છે જેમ કે નાના પાટેકર જેવા સ્ટાર્સ પણ આવા લોકો બોલિવૂડ માં ખુબ ઓછા છે કે સ્ટાર્સ હોવા છતાં સામાન્ય જિંદગી જીવી રહ્યા છે.

યાદ કરવામાં આવે છે ફિલ્મમાં કરેલ રોલ ના કારણે :

બોલિવૂડ માં દર વર્ષે ઘણી ફિલ્મો આવે છે. આમાંથી કેટલીક હિટ થાય છે અને કેટલીક સુપરહિટ થાય છે. પણ ઘણી ફિલ્મો ફ્લોપ પણ થાય છે. ફ્લોપ ફિલ્મોને લોકો થોડા દિવસોમાં ભૂલી જાય છે, પરંતુ ઘણી સફળ ફિલ્મોને લોકો હમેશા યાદ રાખે છે. તેવી જ રીતે આ સફળ ફિલ્મમાં કામ કરવા વાળા કેટલાક કેરેક્ટર ને લોકો આજીવન ભૂલી શકતા નથી. હા, બોલિવૂડમાં ઘણી એવી ફિલ્મો છે, જેને તેમાં કેરેક્ટર ના માટે યાદ કરવામાં આવે છે. આજે અમે તમને આજે બોલિવૂડના એક એવી જ ફિલ્મના વિષે જણાવવાના છીએ.

ચતુર ના શ્લોક એ મચાવી દીધો હતો હંગામો :

તમને રાજકુમાર હિરાનીની ફિલ્મ 3 ઇડિયટ તો યાદ જ હશે. જોયું તમને નામ સાંભળીને હસવા માંડ્યા હસો. આ ફિલ્મ છે જ એવી કે આનું નામ સાંભળીને લોકોને હસી આવી જાય છે। ફિલ્મનું નામ લેતા જ લોકો ના મગજમાં ફિલ્મના કેરેક્ટર સૌથી વધારે યાદ કરવામાં આવે છે. હા, તમે બિલકુલ સાચા સાચો અમે ચતુર રામલિંગમ ની વાત કરી રહ્યા છે. ફિલ્મમાં ચતુર નો રોલ ખુબ શ્રેષ્ઠ હતો. તેમના દ્વારા બોલવામાં આવેલ શ્લોકને તો ખુબ હંગામો મચાવી નાખ્યો હતો. તમને જણાવી દઈએ ફિલ્મમાં સાઇલેન્સર ના નામ થી જાણીતા ચતુર નું અસલી નામ ઓમી વૈદ્ય છે.

મીનલ ની સુંદરતા

ઓમી ને તો તમે ઘણી બોલિવૂડ ફિલ્મમો માં જોઈ ચુક્યા હસો પરંતુ આજે અમે તમને તેમના જીવનના સાથે જોડાયેલ કેટલાક પહલૂઓ વિષે જણાવવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે ઓમી વૈદ્ય ના લગ્ન થઇ ચુક્યા છે અને તેમની પત્ની નું નામ મીનલ છે. મીનલ સુંદરતા જોઈને તમે પણ તેના દીવાના થઇ જશો. મીનલ અમેરિકાના લોસ એંજેલસ માં રહે છે.

ઓમી ના અનુસાર લોન્ગ ડીસ્ટેંન્સ રિલેશનશિપ નિભાવવું ખુબ જ મુશ્કિલ હોય છે. ઓમી અને મીનલના લગ્ન 22 ઓગસ્ટ 2009 એ થયા હતા. લગ્ન 5 વર્ષ પછી બંને માતા પિતા બન્યા. તેમને એક દીકરો થયો.

ઘણી ટીવી સિરિયલ માં પણ કામ કર ચુક્યા છે ઓમી :

એક ઇન્ટરવ્યૂ દરમિયાન ઓમી એ જણાવ્યું હતું કે તેમની પત્ની ખુબ સાપોટિંગ છે, આના કારણેજ તેમનું રિલેશનશિપ સારી રીતે ચાલી રહ્યો છે. ઓમીનો જન્મ અમેરિકા ના કૈલિફોનીયા માં થયો હતો. આ એક કરોડ પતિ પરિવાર થી છે.

ઓમી નો ઉછેર અમેરિકા માંજ થયો હતો. આમનું પિતૃ નગર ગોવા છે. ભારતમાં આવ્યા પછી તે ઘણીવાર ત્યાં જાય છે. 3 ઇડિયટ પછી ઓમી વૈદ્ય ને પૂરો દેશ જાણે છે અને અભિનય ના કારણે તેમના ઉપર એવોર્ડ્સ ના વરસાદ થઇ ગયો હતો. 3 ઇડિયટ ફિલ્મના પહેલા ઓમી ઘણી ટીવી સિરિયલ માં પણ કામ કરી ચુક્યા હતા. તમને જણાવી દઈએ કે મીનલ અને ઓમી એક બીજાને ખુબ પ્રેમ કરે છે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

Comments

comments

Reactions

0
1
0
0
0
0
Already reacted for this post.