in

જોવો ઇતિહાસની 20 એવી તસવીરો જે તમે ક્યાંય નહિ જોઈ હોય !!!

આજે અમે આ લેખમાં 20 એવી ઐતિહાસિક તસ્વીરો બતાવવાના છીએ કે જે તમે કદાચ ક્યાંય નહિ જોઈ હોય.

૧. ઉપર જે તસ્વીરમાં તમને પાર્થિવ શરીર જોવા મળી રહ્યું છે એ તસ્વીર ભારતના મહાન સ્વતંત્ર સેનાની ચંદ્રશેખર આઝાદનું છે.

Advertisements

૨. બહાદુર જફર શાહનો દીકરો જે મુગલ સામ્રાજ્યનો અંતિમ શાસક હતો.

Advertisements

૩. આ તસ્વીરમાં ભારતીય છે જે નદીને પાર કરવા માટે ગાયની ખાલમાં હવા ભરીને હોડી બનાવી રહ્યા છે.

૪. આ તસ્વીર છે કોલકાતાની જૂની જિબ્રા ગાડીની 

Advertisements

૫. ઉપર જે ફોટો છે એ દિલ્લીનો છે અને ત્યારનો ફોટટો છે કે જયારે ઇન્ડિયા ગેટની આજુબાજુ કઈ હતું જ નહિ.

Advertisements

૬. ભારતીય શાયર મિર્ઝા ગાલીબ ની એક માત્ર એવી દુર્લભ તસ્વીર.

૭. આ તસ્વીરમાં છે સરદાર વલ્લભ ભાઈ પટેલ જે હૈદરાબાદના નિઝામ સાથે મુલાકાત કરી રહ્યા હતા.

Advertisements

૮. મદ્રાસ વિશ્વવિદ્યાલયમાં છાત્રોની ચોટલીને જોવો કેવી રીતે લટકાવાતી કે જેથી કોઈને ઊંઘ આવે તો પણ એ સુઈ શકે નહિ.

Advertisements

૯. આ સૌ પ્રથમ બાળક છે કે જે ટેસ્ટ ટ્યુબ ટેકનોલોજીથી જન્મ્યું છે.

૧૦. આ ફોટો છે પત્ની કસ્તુરબા ગાંધીના પાર્થિવ શરીરની પાસે બેઠેલા મહાત્મા ગાંધીજીનો.

Advertisements

૧૧. મુગલ શાસક બહાદુર શાહ ઝફર ની અંતિમ તસ્વીર.

૧૨. આ એ ખુશનસીબ વ્યક્તિ છે કે જે નાગાસાકી પરમાણું બોમ્બ હુમલામાં બચ્યો હતો 

૧૩. એ મહિલા કે જેને ફિલ્મ રેકોર્ડ કરવાવાળા કેમેરામાં કેદ કરવામાં આવી હતી.

૧૪. ભારતીય સેનાની સામે ૧૯૭૧ માં આત્મસમર્પણ કરી રહેલા પાકિસ્તાની સૈનિક.

૧૫. ઇસ્લામિક દેશ બનાવતા પહેલા ઈરાનની મહિલાઓ જોવો કેવી રીતે દેખાતી હતી.

૧૬. પુત્રી ઇન્દિરા ગાંધીની સાથે ભારતના પહેલા પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુ રૂસ સબવેમાં યાત્રા કરતા.

૧૭. અંગ્રેજી શાસક ક્રિસ્પ કે જે મહાત્મા ગાંધીજી જોડે ઉભા છે 

૧૮. મહાન વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇન કે જે ભારતના મહાન લેખક રવીન્દ્ર નાથ ટાગોરજીની જોડે ઉભા છે.

૧૯. ભારતીય સંવિધાન નિર્માતા ડો. ભીમરાવ આંબેડકર.કે જે એમની પત્ની સવિતાની જોડે ઉભા છે 

ટિપ્પણી
Advertisements

શું તમે આખી ડુંગળીનું શાક ખાધું છે ?જો ના તો જાણી લો એની રેસિપી !!!

શું તમને ખબર છે ઓનલાઇન જમવાના ઓર્ડર કેન્સલ થાય તો એ ફૂડનું શું કરાતું હશે ? કંપનીના છે ખાસ નિયમો જેનાથી ગરીબોને મળી જાય છે ભોજન !!