20 એવી તસવીરો જેને જોતા લાગે Fake પણ છે બિલકુલ અસલી

Please log in or register to like posts.
News

આ તસવીરો છે એકદમ રોમાંચક

આજકાલ ઈન્ટરનેટ ઉપર વિવિધ પ્રકારના ફોટોશોપથી બનાવેલા ફોટોગ્રાફ્સની ભરમાર જોવા મળી રહી છે, ક્યારેક એવુ બને છે કે આ પ્રકારે બનાવેલી તસવીરોના કારણે વાસ્તવિક તસવીરો પણ નકલી લાગે છે.

અહીં આપને અમે એવી તસવીરો બતાવીશુ જે એકદમ અસલી છે પરંતુ આપને ફોટોશોપ દ્વારા બનાવી હોય તેવુ લાગશે

આ છે ડિઝાઈનર કરચલો

આ કોઈ ડિઝાઈન નહીં, પણ એક પ્રકારનો કરચલો છે

 

ગુલાબી તળાવ

આ ફોટો આફ્રિકાના ડકારમાં આવેલ રેતબા તળાવનો છે જેના પાણીનો રંગ નેચરલી ગુલાબી છે

અવનવુ રણ

આ તસવીર પણ આફ્રિકાના નામિબ રણની છે

અદ્ભુત લાકડુ

આ એક વિશેષ પ્રકારનું લાકડુ છે જે તાપમાન વધવાથી મીણબત્તીની જેમ પીગળી જાય છે

આકર્ષક ફ્લેમિંગો

સેંકડો ફ્લેમિંગો પક્ષીઓએ સાથે મળીને આ મોટી ફ્લેમિંગો બનાવી છે

સનસેટ

નામિબીયામાં સૂર્યોદયના સમયનો આ એકદમ વાસ્તવિક નજારો છે

જ્વાળામુખી કવાહ

આ તસવીર ઈન્ડોનેશિયાના જ્વાળામુખી કવાહ આઈજેનની છે

આર્ટીફિશિયલ હોલ

આ તસવીર ઈંગલેન્ડના લેડીબોવર રીઝવાયરમાં બનાવેલા એક આર્ટીફિશિયલ હોલની છે

નેશનલ પાર્ક

આ તસવીર અમેરિકાના મોન્ટાનાના ગ્લેશિયર નેશનલ પાર્કની છે

બીચ એરપોર્ટ

સેન્ટ માર્ટીન આઈલેન્ડ પર બીચની નજીક જ એરપોર્ટ હોવાના કારણે કેટલીક વાર આવો નજારો જોવા મળે છે

બીમાર વ્હેલ

જ્યારે એક બીમાર વ્હેલ કિનારે આવી ત્યારે ખેંચવામાં આવી આ તસવીર

અનોખી તસવીર

આને આપ ફોટોશોપ જ માનશો પરંતુ આ તસવીર અસલી છે અને આ એક આર્ટીસ્ટ દ્વારા ખેંચાયેલો ફોટો છે જેનુ નામ ફિલીપ રેમેટ્ટે છે

આર્ટીસ્ટીક વાદળ

આ પણ એક આર્ટીસ્ટની કલાકારી છે જે રૂમની અંદર વાદળ બનાવવામાં માહીર છે, આ ડચ આર્ટીસ્ટનું નામ છે કિ બર્ન્ડનોટ સ્મિલ્ડે

ભૂકંપ બાદ

માર્ચ 2011માં જાપાનમાં આવેલ જબરદસ્ત ભૂકંપ બાદ ત્યાંના એક હાઈવેની તસવીર

આર્ટીસ્ટની ટેકનિક

આ તસવીર પણ બિલકુલ અસલી છે આ ફિલીપ રેમેટ્ટે નામના આર્ટીસ્ટ દ્વારા એક ખાસ ટેકનિકથી ખેંચવામાં આવેલી તસવીર છે

અમેરિકાનુ ફેમસ વાછરડુ

આ એક અમેરિકન વાછરડુ છે જેનુ નામ પોતાના લાંબા શિંગડાને કારણે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલુ છે

સુંદર પતંગિયા

જ્યારે પતંગિયા એક સાથે ઉડ્યા તો આ નજારો બની ગયો

મેક્સિકો

આ નજારો મેક્સિકો સિટીની એક કોલોનીનો છે

ફ્રાઈન્ગ પેન બીચ સ્કલ્પચર

આ છે ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં આવેલી ફ્રાઈન્ગ પેન બીચ સ્કલ્પચર

કરોળિયાની જાળ

આ તસવીર પાકિસ્તાનની છે જરા જુઓ વૃક્ષ પર કરોળિયાએ કેવી જાળ બનાવી છે

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.