in

ટ્વિટર પર રાજકોટ-અમેરિકાના પાનવાળાની કોલ્ડવોર: 15થી ચાલુ કરીને 18000નું પાન! આ કંપનીએ ઉઠાવી લીધો વાંધો

રાજકોટ રંગીલું શહેર તરીકે ઓળખવામાં આવે છે અહીં અનેક-વિચિત્રતાઓનો પાર નથી. તાજેતરમાં નવી એક નવતર વિવાદ ટ્વીટર ઉપર છવાઈ ગયો છે. જેમાં રાજકોટમાં રૂપિયા 18000 સુધીના પાન વેચનારા એક હાઈ પ્રોફાઈલ પાનવાળા જોડે ટ્વીટર ઉપર અમેરિકન પાનના ધંધાર્થીએ વાંધો ઉઠાવતા જબરી જામી છે.

Chania

Advertisements

ChaniaChania

Chania

રાજકોટના યાજ્ઞિક રોડ આસપાસ ચોકમાં પાનની દુકાન ધરાવતા ધંધાર્થીએ પાનની દુકાન વિષે સોશ્યલ મિડીયામાં વાયરલ થયેલી માહિતી બાદ તેનું મેનું ચર્ચામાં આવ્યું હતું. અહીં રૂપિયા 15થી લઈને ગોલ્ડ કોટેડ મસાલા પાનની વિશાળ રેન્જ વાયરલ થયેલી.તેમાં પણ રૂપિયા 18000ના મેરેજ પાન વીથ કીટ ટોક ઓફ ધ ટાઉન થઈ હતી.

Advertisements

Chania

Chania

Chania

Advertisements

Chania

ટવીટર ઉપર આ પાનવાળાની માહિતી પછી ફિલાડેલ્ફિયાથી પણ તેવું જ નામ ધરાવતા દુકાનદારે એવો મેસેજ મૂકેલો કે રાજકોટમાં અમારા નામનો દુરૂપયોગ થઈ રહ્યો છે. આ કોપી રાઈટનો ભંગ છે. જો કે રાજકોટના પાનના ધંધાર્થીએ પણ કોઈ કોપી ન કર્યાનું જણાવતા જબરી ટ્વીટવોર ચાલી છે.

Chania

Advertisements

Chania

પાનના ભાવતાલ
કીટ સાથે મેરેજ પાન રૂપિયા 18000
ગોલ્ડ કોટેડ માવો- રૂપિયા 2400
ગોલ્ડ કોટેડ પાન- રૂપિયા 2400
કેસર મસાલા પાન – રૂપિયા 1800

Advertisements

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

પ્રિયંકાથી ચાલુ કરીને દીપિકા સુધી બધી હિરોઇનો જોરદાર આંસુએ રડવા લાગી, બોલીવુડ એ એક અંગ ખોઈ દીધું

ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળીએ ગૃહિણીઓને અચાનક જ હસાવી દીધી, ખેડૂતોને રડાવી નાખ્યા