in

ધ અંબાણી આલ્બમ : જુઓ અંબાણી પરિવાર ના 15 ના જોયેલા ફોટા, જેને પહેલા ક્યાંય નહીં જોયા હોય

અંબાણી પરિવાર નું નામ દુનિયા ના સૌથી ફેમસ અને પૈસાદાર ઉદ્યોગપતિઓ માં લેવા મા આવે છે. પોતાની મહેનત ના કારણે અંબાણી પરિવારે દુનિયાભર માં આજે એક અલગ ઓળખાણ બનાવી છે. દેશ-વિદેશ માં લોકો મુકેશ અંબાણી અને અનિલ અંબાણી ને જાણે છે. આટલા પૈસાદાર અને સફળ હોવા છત્તા એમના માં જરાપણ ઘમંડ નથી. આ પરિવાર નું એક એક વ્યક્તિ જમીન થી જોડાયેલું છે. ધીરુભાઈ અંબાણી ના 4 બાળકો છે જેમનું નામ મુકેશ અંબાણી, અનિલ અંબાણી, નીના કોઠારી અને દિપ્તી સાલગાંવકર છે. મુકેશ અને અનિલ અંબાણી દરેક રીતે મીડિયા માં રહે છે ત્યાં જ એમની બંને બહેનો લાઇમલાઇટ થી દૂર રહે છે.

આજે અંબાણી પરિવાર ને કોણ નથી જાણતું. બાળકો થી લઈ ને વૃદ્ધ સુધી બધા એમના વિશે જાણે છે. પરંતુ શું તમે જાણો છો મુકેશ અને અનિલ અંબાણી એમ જ દુનિયા ના સૌથી પૈસાદાર અને ફેમસ ઉદ્યોગપતિ નથી બન્યા. એમને ફેમસ અને પૈસાદાર બનાવવા માં સૌથી મોટો હાથ એમના પિતાજી ધીરુભાઈ અંબાણી નો છે. આજે જે મુકામ પર બંને ભાઈ છે ત્યાં પહોંચવા માં એમના પિતાજી નો ઘણો મોટો હાથ છે. આજે અમે તમને બતાવીશું કે આખરે કઈ રીતે 500 રૂપિયા લઈ ને મુંબઈ આવવા વાળા ધીરૂભાઈ અંબાણી 75000 કરોડ ના માલિક બની ગયા અને સાથે એમના પરિવાર ના કેટલાક ન જોયેલા ફોટા બતાવીશું જે આજ પહેલા કદાચ તમે ક્યાંય જોયા નહીં હોય.

Advertisements

દુનિયા ની સામે પોતાને સાબિત કર્યું

કહેવા માં આવે છે જ્યારે ધીરુભાઈ અંબાણી ગુજરાત થી મુંબઈ આવ્યા હતા ત્યારે એમની પાસે માત્ર 500 રૂપિયા હતા. ધીમે-ધીમે સતત સંઘર્ષ કર્યા પછી એમણે અરબ રૂપિયા નું સામ્રાજ્ય ઉભો કરી દીધો. ધીરુભાઈ નું માનવું હતું કે જો તમે પોતાના સપના ને પોતે નહીં બનાવો તો તમારા સપના કોઈ બીજું સફળ કરવા લાગશે. ધીરુભાઈ એ સપનું જોયું એને પૂરું કરી ને પણ બતાવ્યો. એમણે આખી દુનિયા ની સામે પોતાને સાબિત કર્યું અને દર્શાવ્યું કે જો વ્યક્તિ મહેનત અને સંઘર્ષ કરવા માટે તૈયાર છે તો એને દુનિયા ની કોઈ તાકાત નથી રોકી શકતી. પોતાની મહેનત અને ઘણાં વર્ષો ના સંઘર્ષ પછી ઓળખીતા વ્યવસાય અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ના ચેરમેન બન્યા.

પિતા ને આપ્યો શ્રેય

Advertisements

મુકેશ અંબાણી એ રિલાયન્સ ની 40 મી એન્યુઅલ બેઠક ના સમયે કંપની ની ઉપલબ્ધિઓ વિષે બતાવ્યુ અને કીધું તેની સફળતા નો બધો શ્રેય એમના પિતા ધીરુભાઈ અંબાણી ને જાય છે. આ વાત માં કોઈ બેમત નથી કે ધીરુભાઈ ના કારણે જ ભારત માં વેપાર ની દિશા માં બદલાવ આવ્યો છે. ધીરુભાઈ ના કારણે લોકો વ્યવસાય ને જાણતા થયા અને એક સારો વેપારી કઈ રીતે કામ કરે છે એ ખબર પડી.

ભજીયા તળવા નું કરતા હતા કામ

તમને જાણીને હેરાની થશે કે ધીરુભાઈ પહેલા ભજીયા તળવા નું કામ કરતા હતા. ધીરુભાઈ અંબાણી નો જન્મ 28 ડિસેમ્બર,1932 એ ઘણા સાધારણ શિક્ષક પરિવાર મા થયો હતો. ઘર ની આર્થિક સ્થિતિ ખરાબ હોવાના કારણે એમણે 10 મા પછી ભણવા નું છોડી દીધું. એ ભણવા નુ છોડ્યા પછી ગુજરાત ના જૂનાગઢ માં માઉન્ટ ગીરનાર આવવાવાળા તીર્થયાત્રીઓ ને ભજીયા વેચતા હતા. પરંતુ આ કામ થી એમને વધારે પૈસા નહતા મળતા એટલા માટે પછી એ યમન ના એદેન શહેર માં ‘એ. બેસ્સી અને કંપની’ સાથે કામ કરવા લાગ્યા. અહીંયા એમને 300 પ્રતિમાસ વેતન આપવા માં આવતું.

Advertisements

ખિસ્સા માં હતા માત્ર 500 રૂપિયા

જ્યારે માયાનગરી મુંબઈ માં આવ્યા ત્યારે એમની પાસે માત્ર 500 આપ્યા હતા. પરંતુ મુંબઈ શહેર એ એમનું ભાગ્ય બદલી દીધું. માત્ર 500 રૂપિયા લઈ ને આવવા વાળા વ્યક્તિ એ વર્ષ 1966 માં ગુજરાત ના નારૌદા માં પહેલી ટેક્સ્ટાઇલ મિલ ખોલી. માત્ર 14 મહિના ની અંદર 10,000 પોલિએસ્ટર યાર્ન સયંત્ર સ્થાપિત કરવા નો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો જેના પછી એમણે મોટા ટેક્સ્ટાઇલ એમ્પાયર બનાવ્યા. એમણે પોતાની બ્રાન્ડ લોન્ચ કરી જેનું નામ ‘વિમલ’ રાખવા માં આવ્યું. ભલે આર્થિક મંદી ના કારણે એ પોતાનું ભણવા નું પૂરું નહોતા કરી શક્યા પરંતુ એમના માં બિઝનેસ ની સારી એવી સમજ હતી. એમને સમજણ માં આવી ગયું હતું કઈ રીતે શેર માર્કેટ ને પોતાના પક્ષ માં કરી શકાય છે.

ટોપ 500 કંપનીઓ માં સામેલ છે રિલાયન્સ

Advertisements

પોતાની મહેનત ના દમ પર ધીરુભાઈ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ને આજે આ મુકામ પર પહોંચાડયું છે. 1976 માં 70 કરોડ ની કંપની વર્ષ 2002 આવતા આવતા 75000 કરોડ ની બની ગઈ. કંપની નો ગ્રોથ એટલો જબરદસ્ત થયો કે આજે રિલાયન્સ ટોપ 500 કંપનીઓ માં સામેલ છે. તમને બતાવી દઈએ કે ફોર્બ્સ એ વર્ષ 2002 માં સૌથી પૈસાદાર ઉદ્યોગપતિઓ ની લિસ્ટ રજુ કર્યું હતું જેમાં ધીરુભાઈ અંબાણી 138 માં સ્થાન પર હતા. એ સમયે એમની પાસે કુલ 2.9 બિલિયન ડોલર ની સંપત્તિ હતી અને એ વર્ષે જ 6 જુલાઈ એ એમણે હંમેશા માટે આ દુનિયા છોડી દીધી.

જુઓ ફોટા –

 • મુકેશ ના લગ્ન માં ધીરુભાઈ અંબાણી પોતાના ગેસ્ટ ની સાથે

Advertisements
 • નીતા અને મુકેશ અંબાણી ના લગ્ન, 1985 મુંબઈ

 • વર્ષ 1990 માં મુકેશ અંબાણી

 • 2002 મા થયેલી એક મીટીંગ ના સમયે ધીરુભાઈ અંબાણી મુકેશ અંબાણી ની સાથે

Advertisements
 • 7 જુલાઈ, 2002 માં પિતા ની શબયાત્રા ના સમયે મુકેશ અને અનિલ અંબાણી

 • ધ બોમ્બે ઇન્ટરનેશનલ મેરેથોન માં દોડતા અનિલ અંબાણી

 • એવોર્ડ ફંક્શન ના સમયે પત્ની ટીના અંબાણી ની સાથે અનિલ અંબાણી

Advertisements
 • RIC Headquarters પર માતા કોકિલાબેન ની સાથે અનિલ અંબાણી

 • રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ના 31 માં એન્યુઅલ જનરલ મીટીંગ પર માતા કોકીલા બેન ની સાથે મુકેશ અંબાણી

 • મુંબઈ માં અનિલ અને મુકેશ અંબાણી

 • ઉત્તર પ્રદેશ ના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવ ની સાથે અનિલ અંબાણી

 • આઈપીએલ ટી ટ્વેન્ટી ટુર્નામેન્ટ ના સમયે શાહરૂખ ખાન ની સાથે મુકેશ અને નીતા અંબાણી

 • ફિલ્મ ‘પા’ ના પ્રીમિયર પર પત્ની ટીના અને પુત્ર ની સાથે અનિલ અંબાણી

 • વર્ષ 2010 મા આઈપીએલ ની ઓપનિંગ પાર્ટી પર પત્ની નીતા અને પુત્રી ઈશા ની સાથે મુકેશ અંબાણી

 • 2010 મુંબઇ ઇન્ડિયન્સ- ચેન્નઈ સુપર કિંગ ની ફાઇનલ ના પછી મુકેશ અને નીતા અંબાણી ખિલાડી હરભજનસિંહ સાથે

 • મુકેશ અંબાણી પત્ની નીતા અંબાણી અને માતા કોકિલાબેન અંબાણી ની સાથે

 • પુત્ર જય અંશૂલ અને જય અનમોલ ની સાથે ટીના અંબાણી

 • આકાશ અને અનંત અંબાણી

 • ગોલ્ડન ટેમ્પલ પર પોતાના બંને પુત્રો ની સાથે ટીના અંબાણી

મિત્રો, આશા કરીએ છીએ કે તમને અમારો આર્ટીકલ પસંદ આવ્યો હશે. પસંદ આવવા પર લાઇક અને શેર કરવા નું ના ભૂલો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

પોતાના સમય માં ઘણી આગળ હતી વિતેલા જમાના ની આ 5 અભિનેત્રીઓ, ગ્લેમર થી પડદા પર મચાવ્યો હતો હંગામો

ધર્મેન્દ્રએ ગામની વચ્ચે કરોડોનો બંગલો બનાવ્યો, પહેલીવાર વૈભવી ઘરની તસવીરો બહાર આવી