પેહલા કંઈક આવું દેખાતું હતું ભારત, પણ 100 વર્ષો માં બદલાઈ ગયો છે ભારત દેશ, તસવીરો તમને હેરાન કરી દેશે

Please log in or register to like posts.
News

મિત્રો આજે અમે તમને વાત કરવા જઈ રહ્યા છે ભારત દેશ ની પાછલા 100 વર્ષો માં ઘણો બદલાઈ ગયો છે. આવો જોઈએ એવી કંઈક તસ્વીરોને જેથી આપણને સમજવામાં સહેલાઇ થશે કે બદલતા સમય ની સાથે આપણા દેશ માં કેટલા બદલાવ થયા છે.

દિલ્લી નો લાલ કિલ્લો

મિત્રો આપણે વાત કરી રહ્યા છે દિલ્લી ના લાલ કિલ્લાની। દિલ્લીનો લાલ કિલ્લો ઘણા પેહલા ના સમય થી આજે બહુ બદલાઈ ગયો છે. 100 વર્ષ પેહલા કંઈક આવો દેખાતો હતો

છત્રપતિ શિવાજી ટર્મિનલ

જો વાત કરીયે મુંબઈ સ્થિત છત્રપતિ શિવાજી ટર્મિનલ ની તો આ જગ્યા નું નામ પેહલા વિક્ટોરિયા ટર્નિમલ થી બદલી ને છત્રપતિ શિવજી ટર્મિનલ રાખવામાં આવ્યું છે. આ પણ પાછલા 100 વર્ષો માં ઘણું બદલાઈ ગયું છે અને નામ પણ બદલાઈ ગયું છે

ઇન્ડિયા ગેટ

મિત્રો હવે અમે તમને જે ફોટો બતાવી રહ્યા છે એ ઇન્ડિયા ગેટ નો છે. ઇન્ડિયા ગેટ 100 વર્ષો માં ઘણો બદલાઈ ગયો છે.

 

કનોટ પ્લેસ

હૈદરાબાદ ચારમિનાર

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

1
0
0
0
0
0
Already reacted for this post.