in ,

ઇન્ડિયન આર્મી ના જવાનો દ્વારા કહેવા માં આવેલી આ 10 વાતો જાણી ને તમારી છાતી ગર્વ થી ફુલાઇ જશે

ઇન્ડિયન આર્મી ભારત નું એક અભિન્ન અંગ છે. એના વગર ઇન્ડિયા અધૂરું છે. ભારતીય સેના આખી દુનિયા માં બીજી સૌથી મોટી આર્મી છે. આર્મી ના જવાન સરહદ પર 365 દિવસ અને 24 કલાક સુરક્ષા માં લાગેલા રહે છે. આવા માં આ જવાનો માટે દેશ અને આર્મી કેટલું મહત્વ રાખે છે એનો અંદાજ આજે અમે તમને આપીશું. આજે અમે ઇન્ડિયન આર્મી ના બહાદુર જવાનો દ્વારા કહેવા માં આવેલા ફેમસ (Quotes) કહેવતો તમને બતાવીશું. જ્યારે તમે જવાન ના આ વિચારો ની વાત બતાવીશુ તો તમારી છાતી ગર્વ થી ફુલાઈ જશે.

1. લખાણ વગર ના ઓર્ડર નો ક્યારે પાલન નહીં થાય અને આ ઓર્ડર ક્યારે રજૂ પણ નહીં કરવા માં આવે.

– ફિલ્ડ માર્શલ સેમ મેંનશાઉ (Sam  Manekshaw),1962 વર્ષ ના મુખ્ય કમાન્ડર

2. જ્યાં સુધી પોતાની મૃત્યુ ને પોતાની આંખો ની સામે ન જુઓ ત્યાં સુધી તમે પોતાનું વાસ્તવિક જીવન નથી જીવ્યુ. જે લડવા નું પસંદ કરે છે એમના માટે એક અલગ જ તેજ હોય છે. જવાન ને ક્યારેય નથી ખબર હોતી કે આગળ શું થશે.

– કેપ્ટન આર. સુબ્રમણ્યમ કીર્તિ ચક્ર

3. અમે બરફ માં જામેલા છીએ પરંતુ તો પણ એકદમ શાંત અને સ્થિર છું. જ્યારે યુદ્ધ ની શરૂઆત થશે, તો અમે પાછા ઊભા રહીશું અને આગળ જઈશું.

– સિયાચન બેસ કેમ્પ થી અજ્ઞાત વ્યક્તિ

4. જો કોઈ માણસ એવું કહે છે કે એને મૃત્યુ નો ડર નથી લાગતો, તો એ જુઠ્ઠું બોલી રહ્યો છે અથવા તો પછી એ એક ગોરખા છે. (ગોરખા નેપાળ ની એક શાસક જાતિ છે.)

– ફિલ્ડ માર્શલ સેમ મેનશાઉ

5. કેટલાક લક્ષ્ય એટલા વધારે મહત્વ રાખે છે એમના ફેલ થવા માં પણ યશ અને તેજસ ઝલકે છે.

– કેપ્ટન મનોજકુમાર પાંડે (PVC 1/11 ગોરખા રાઈફલ્સ)

6. ક્યારેક વિચારું છું કે જે રાજનેતાઓ એ અમને દેશ ની સુરક્ષા માટે મોકલ્યું છે એમને mortar and motor (માટી અને મશીન), ગન અને હોઈટસર (shotgun), Guerrilla and Gorilla (છાપામારી અને ગોરીલા) માં અંતર ખબર છે કે નહીં. જોકે ઘણા લોકો ને આનો અનુભવ પછી થી થાય છે.

– ફિલ્ડ માર્શલ  સેમ મેનશાઉ

7. દુશ્મન આપણા થી માત્ર 50 ગજ દૂર છે. આપણે સંખ્યા માં ઘણા ઓછા છીએ. અમારી ઉપર તાબડતોડ ફાયરિંગ થઈ રહ્યું છે. પરંતુ એક ઇંચ પણ પાછળ નહીં જાઉં. હું પોતાની છેલ્લી શ્વાસ અને છેલ્લા રાઉન્ડ સુધી લડતો રહીશ.

– મેજર સોમનાથ શર્મા

8. જો મારા લોહી ની કિંમત ચૂકવવા ની પહેલાં જ મૃત્યુ આવી ગઈ તો કસમ થી હું મૃત્યુ ને જ મારી દઈશ.

– કેપ્ટન મનોજકુમાર પાંડે

9. નહીં સર ! હું મારો ટેન્ક નહી છોડુ. મારી બંદૂક હમણાં પણ કામ કરી રહી છે અને હું આ પાપી લોકો ને પાઠ ભણાવી ને રહીશ.

– લેફ્ટિનેન્ટ અરુણ કહતરપાલ પીવીસી

10. યે દિલ માંગે મોર

– કેપ્ટન વિક્રમ બત્રા પીવીસી (કારગિલ યુદ્ધ જીત્યા પછી)

ઇન્ડિયન આર્મી ના જવાનો દ્વારા કરવા માં આવેલી આ બધી વાતો સાચે પ્રેરણાદાયક છે, એમને વાંચ્યા પછી સાચે ઘણા લોકો પ્રેરિત થયા હશે અને ભારતીય આર્મી નો ભાગ બનાવવા માં ગર્વ નો અનુભવ કરશે. આ કહેવત આપણ ને એ પણ બતાવે છે કે અમારા જવાનો સરહદ પર કયા માઇન્ડ સેટ ની સાથે કામ કરે છે. એ પોતાના કામને ઘણું સિરિયસલી લે છે. જો તમને ભારતીય સૈનિકો ની આ વાતો પસંદ આવે તો એને બીજા ની સાથે શેર કરવા નું ના ભૂલો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

આ 5 રાશિઓ ની તકલીફ દૂર કરશે મહાબલી હનુમાન, એમના આશીર્વાદ થી કામકાજ માં મળશે સારા પરિણામ

જાદુ – ટોણા વગર આ સ્ટાર્સ નું નથી ચાલતું કામ, પોતાના ફાયદા માટે કરે છે અનોખા ટોટકા