in

કેટરીના અને ઐશ્વર્યા થી વધારે સુંદર છે બિગ બોસ 13 ની આ કન્ટેસ્ટન્ટ, કરી ચૂકી છે 2 લગ્ન

શું તમને 2002 માં રિલીઝ થયેલું ગીત ‘કાંટા લગા’ યાદ છે? આ ગીત એ સમયે ઘણો ફેમસ થયો હતો. વાસ્તવ માં, આ ગીત 1972 માં આવેલી ફિલ્મ ‘સમાધિ’ નો હતું જેને રિમિક્સ કરી ને ફરીવાર 2002 માં દર્શકો ની સામે લાવવા માં આવ્યુ. ‘કાંટા લગા’ ના રિમિક્સ વર્ઝન ને દર્શકો એ ઘણું પસંદ કર્યું. આ રિમિક્સ વર્ઝન ના વિડિયો આલ્બમ માં શેફાલી જરીવાલા દેખાઈ હતી. આ ગીત હિટ થયું સાથે જ શેફાલી ની સુંદરતા અને ભોળાપણું પણ લોકો ને પસંદ આવ્યુ. શેફાલી એ પોતાની સુંદરતા થી લાખો લોકો ને પોતાના દીવાના બનાવ્યા. આ વિડીયો એ શેફાલી ને રાતોરાત સ્ટાર બનાવી દીધો.

Advertisements

એના પછી શેફાલી એ એક-બે મ્યુઝિક વિડીયો માં દેખાઇ પરંતુ એના પછી ગાયબ થઈ ગઈ. શેફાલી ને આજે પણ લોકો ‘કાંટા લગા ગર્લ’ ના નામ થી જાણે છે. આ ગીત ને 17 વર્ષ થઈ ચૂક્યા છે પરંતુ આટલા વર્ષો પછી પણ એમની સુંદરતા માં કોઈ કમી નથી આવી. આ વર્ષે શેફાલી 37 વર્ષ ની થઈ ગઈ છે, તેમ છતાયે ઘણી હોટ અને ગ્લેમરસ દેખાય છે.

હમણાં શેફાલી બિગ બોસ 13 ના ઘર માં દેખાઈ રહી છે અને ઘણી હોટ લાગી રહી છે. શેફાલી બિગ બોસ 13 ની સૌથી સુંદર અને ગ્લેમરસ ક્નટેસ્ટંટ છે. એ મેકઅપ ની સાથે અને મેકઅપ વગર પણ સુંદર દેખાય છે. એમની સુંદરતા ના ચર્ચા ઘર ની અંદર ના સિવાય ઘર ની બહાર પણ થઈ રહ્યા છે. આવો આજે અમે તમને આ પોસ્ટ ના માધ્યમ થી શેફાલી ના 10 સુંદર ફોટા બતાવીશું. આ ફોટા માં શેફાલી પર્વત થી ઉતરેલી અપ્સરા થી ઓછી નથી દેખાઈ રહી.

Advertisements

જાણકારી માટે બતાવીએ કે શેફાલી એ પહેલા લગ્ન મીત બ્રોસ ના હરમીત સિંહ થી કર્યા હતા. પરંતુ કોઈ કારણ થી એમના લગ્ન વધારે સમય સુધી ન ચાલી શક્યા અને બંને ના છૂટાછેડા થઈ ગયા, જેના પછી એમણે બીજા લગ્ન વર્ષ 2014 માં પરાગ ત્યાગી થી કર્યા. પરાગ એક ટીવી એક્ટર છે અને ‘જોધાબાઈ’ મા શરીફઉદ્દીન નું પાત્ર કરી ચૂક્યા છે. શેફાલી અને પરાગ સાથે નચ બલિયે માં પણ દેખાયા હતા. તમે પણ જુઓ શેફાલી જરીવાલા ના 10 સુંદર ફોટા.

શેફાલી જરીવાલા ના 10 સુંદર ફોટા –

1.

Advertisements

2.

3.

Advertisements

4.

Advertisements

5.

6.

Advertisements

7.

Advertisements

8.

9.

10.

મિત્રો, આશા કરીએ છીએ કે તમને અમારો આર્ટીકલ પસંદ આવ્યો હશે. પસંદ આવવા ઉપર લાઇક અને શેર કરવા નું ના ભૂલો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

સલમાન-આમિર થી લઈ ને ટાઈગર-શ્રદ્ધા સુધી ક્લાસમેટ હતા આ 12 સ્ટાર્સ, એક ને તો પ્રેમ પણ થઈ ગયો હતો

ઠંડીમાં બનાવો આલુપરોઠા , આ વાતોનું રાખશો ધ્યાન તો વધી જશે સ્વાદ