in

02 ડિસેમ્બર, 2019નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ(Aries):

ગણેશજી કહે છે કે આજે આપ ૫રિવારજનો સાથે મળીને ઘરની બાબતો અંગે અગત્‍યની ચર્ચા વિચારણા કરશો. ઘરની કાયા૫લટ કરવા માટે કંઇક નવી ગોઠવણી કરશો. કાર્ય સ્‍થળે ઉ૫રી અધિકારીઓ સાથે અગત્‍યના મુદ્દે વિચાર વિમર્શ થાય. ઓફિસના કામ અર્થે પ્રવાસનું આયોજન શક્ય બને. માતા તથા સ્‍ત્રી વર્ગ તરફથી લાભ થવાની શક્યતા છે. આ૫ના કોઇ કાર્ય કે પ્રોજેક્ટમાં સરકારની મદદ મળશે. વધુ ૫ડતા કાર્યબોજથી તબિયતમાં અસ્‍વસ્‍થતા રહે.

Advertisements

વૃષભ(Taurus):

મિથુન(Gemini):

Advertisements

બેકાબૂ ક્રોધ ૫ર લગામ રાખવાની ગણેશજી સલાહ આપે છે. બદનામી અને નિષેધાત્‍મક વિચારોથી દૂર રહેવું હિતમાં રહેશે. વધુ ૫ડતા ખર્ચથી નાણાંભીડ અનુભવશો. કુટુંબીજનો અને ઓફિસમાં સહકર્મચારીઓ સાથે મનદુ:ખ કે વિવાદના પ્રસંગ બને, જેના કારણે મન ખિન્‍ન બનશે. બીમાર દર્દીએ નવી સારવાર અને ઓ૫રેશન ન કરાવવા ગણેશજી જણાવે છે. ઇશ્વરની આરાધના, જા૫ તેમજ આધ્‍યાત્‍મ‍િકતા આપને શાંતિનો અનુભવ કરાવશે.

કર્ક(Cancer):

સિંહ(Leo):

ગણેશજી કહે છે કે ઉદાસીનવૃત્તિ અને શંકાના વાદળાના આપના મન ૫ર ઘેરાયેલા હોવાથી માનસિક હળવાશ નહીં અનુભવો. એમ છતાં ઘરમાં શાંતિનું વાતાવરણ હોય રોજિંદા કામોમાં થોડો અવરોધ આવે, વધારે ૫રિશ્રમ કર્યા બાદ અધિકારીઓ સાથે વાદવિવાદમાં ૫ડવું નહીં.

કન્યા (Virgo):

Advertisements

ચિન્‍તા, ઉદ્વેગ ભર્યા આજના દિવસે આપને કોઇને કોઇ કારણસર મનમાં ચિંતા રહ્યા કરે. ખાસ કરીને સંતાનો અને આરોગ્‍ય વિષે આપ વધારે ચિંતિત હશો. પેટને લગતી બીમારીઓની ફરિયાદ રહે. વિદ્યાર્થીઓને વિદ્યાભ્‍યાસમાં મુશ્‍કેલીઓ સર્જાય. આકસ્મિક ધન ખર્ચ આવી પડે. શેરસટ્ટાથી દૂર રહેવાની ગણેશજીની સલાહ છે. પ્રીયજન સાથે મુલાકાત થાય.

તુલા(Libra):

ગણેશજી કહે છે કે આજે આપ વધારે ૫ડતા લાગણીશીલ બનશો અને તેના કારણે માનસિક અસ્‍વસ્‍થતા અનુભવશો. માતા સાથેના સંબંધો બગડે અથવા માતાના આરોગ્‍ય અંગે આપને ચિંતા થાય. મુસાફરી માટે વર્તમાન સમય અનુકૂળ નથી. કૌટુંબિક અને જમીન મિલકતને લગતી ચર્ચાઓમાં સાવધાની રાખવી જરૂરી છે. પાણીથી સંભાળવું ૫ડશે.

Advertisements

વૃશ્ચિક(Scorpio):

કાર્ય સફળતા, આર્થિક લાભ અને ભાગ્‍ય વૃદ્ઘિ માટે સારો દિવસ છે. નવા કાર્યની શરૂઆત પણ કરી શકો છો. ભાઇ ભાંડુઓનું વલણ આજે વધારે સહકારભર્યું અને પ્રેમાળ રહેશે. પ્રતિસ્‍પર્ધીઓને ૫છડાટ આપી શકશો. પ્રીયજન સાથે મિલન થતાં મન આનંદ અનુભવશે. નાની મુસાફરી થાય. આરોગ્‍ય જળવાય ગણેશજીના આશીર્વાદ આપની સાથે છે.

ધન(Sagittarius):

મકર(Capricorn):

ગણેશજીના આશીર્વાદથી આજે ધાર્યા કાર્યો સરળતાથી પાર ૫ડશે. ઓફિસમાં કે વ્‍યવસાયના સ્‍થળે આપનું વર્ચસ્‍વ વધશે. ગૃહસ્‍થજીવનમાં આનંદનું વાતાવરણ રહે. આરોગ્‍ય સારું રહે. માનસિક સ્‍વસ્‍થતા જળવાશે. મિત્રો અને સ્‍નેહીઓ સાથેની મુલાકાતથી ખુશીનું વાતાવરણ રહે. ઉત્તમ ભોજન અને વસ્‍ત્રાભૂષણો મળે, તથા લગ્‍નજીવનમાં સુખ સંતોષ અનુભવાય.

Advertisements

કુંભ(Aquarius):

ગણેશજી આજે કોઇના જામીન ન થવાની તેમજ નાણાંની લેવડદેવડ ન કરવાની સલાહ આપે છે. ખર્ચનું પ્રમાણ પણ વધારે રહેશે. આરોગ્‍યની બાબતમાં ધ્‍યાન રાખવું કુટુંબીજનો સાથે સંઘર્ષમાં ઉતરવાના પ્રસંગ બને. કોઇ સાથે ગેરસમજ થતાં ઝઘડો થાય. ક્રોધને કાબુમાં રાખવો ૫ડશે. પારકાનું ભલું કરવા જતાં આફત નોતરી બેસો એવું પણ બને. અકસ્‍માતથી સંભાળવું.

મીન(Pisces):

આજે આપના માટે લાભદાયી દિવસ હોવાનું ગણેશજી કહે છે. નોકરી ધંધાના ક્ષેત્રે આવક વૃદ્ઘિ થાય. વડીલવર્ગ અને મિત્રો તરફથી આપને કોઇક ફાયદો થાય. નવા મિત્રો બને, જેમની મિત્રતા ભવિષ્‍ય માટે લાભદાયક નીવડે. માંગલિક પ્રસંગમાં જવાનું થાય. મિત્રો સાથે પ્રવાસ ૫ર્યટનનું આયોજન કરશો. સંતાનો અને ૫ત્‍ની તરફથી શુભ સમાચાર મળે. આકસ્‍િમક ધન લાભ થાય.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

01 ડિસેમ્બર, 2019નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

સાપ્તાહિક રાશિફળઃ 1 થી 7 ડિસેમ્બર 2019